Book Title: Charitracharna Ath Prakar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૧૯૮] શ્રી જી. . જૈન ગ્રન્થમાલા વત” છે અને આત્માના ગુણનું જ્ઞાન ધ્યાનવડે પિષણ કરવું, તે “નિશ્ચયથી અગિયારમું વ્રત છે.” ૧૨. પૌષધના પારણે અથવા હંમેશાં સાધુ અને શ્રાવકોને અતિથિસંવિભાગ કરી (દાન દઈ) ભજન કરવું, તે “વ્યવહારથી બારમું અતિથિસંવિભાગ દ્રત છે.” અને પિતાના આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઠન પાઠન, શ્રવણ વિગેરે કરવું, તે નિશ્ચયથી અતિથિસંવિભાગ દ્રત છે. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર-અને ભેદે કરી સહિત બાર ત્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકને નિશ્ચયની -સાધ્ય સાપેક્ષ બુદ્ધિપૂર્વકના હેય તે સ્વર્ગસુખને અને પરંપરાએ મેક્ષસુખને આપનારા થાય છે. વ્યવહારરૂપ કારણ વિના નિશ્ચયરૂપ કાર્યની નિષ્પત્તિ થતી નથી, અર્થાત્ નિમિત્તકારણ વિના ઉપાદાનકારણની સિદ્ધિ થતી નથી, તેમજ નિશ્ચયની સાધ્યબુદ્ધિ વિનાને એક વ્યવહાર સાચા કારણભાવને એગ્ય કહી પણ શકાતું નથી; જેથી કઈ કેાઈને અ૫લાપ કરે તે મોક્ષને જ અ૫લાપ કરવા બરાબર છે. બંનેય નય પ્રમાણ છે અને તે પિતપિતાના ગુણઠાણાને વિષે યોગ્ય જ છે. આ વિશે ઉ. ભગવાન શ્રી યશેવિ. કહે છે કેતસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે; તેહ ધરમ વ્યવહારે જાણે, કારજ કારણ એક પ્રમાણે. અર્થ–બતે નિશ્ચયધર્મનાં જે જે સાધન તું દેખેજાણે છે, તે તે સાધને પિતાપિતાના ગુણઠાણને વિષે ગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14