Book Title: Charitracharna Ath Prakar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૧૯૬] શ્રી જી. એ. જેન થન્કમાલ, કે–બાહથી સ્ત્રીનો ત્યાગ કર્યા છતાં અંતરમાં તેની લુપતા હોય છે, તે તેને વિષય સંબંધી કર્મને બંધ થયા કરે છે. ૫. શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું અને મુનિઓને સર્વ પરિગ્રહને ત્યાગ કર, તે “વ્યવહારથી પાંચમું વ્રત છે.” અને ભાવકમ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન તથા દ્રવ્યકર્મ, આઠ પ્રકારના કર્મ તથા દેહ અને ઇંદ્રિયના વિષયને ત્યાગ, એ “નિશ્ચયથી પાંચમું વ્રત છે.” કમદિ પરવસ્તુ પર મૂછીને ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વત થાય છે, કારણ કે–શાસ્ત્રકારે મૂછ (આસક્તિ-મમત્વ) ને જ પરિગ્રહ કહેલો છે. “પૂછા પfrદ યુ ' ઇત્યાદિ વચનાત્, ૬. છ દિશાએ જવા-આવવાનું પરિમાણ કરવું, “તે વ્યવહારથી છઠું વ્રત છે.” અને નારકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણ તે પ્રત્યે ઉદાસીનભાવ રાખ અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેયભાવ રાખ એ “નિશ્ચયથી છઠું વ્રત” છે. ૭. ભેગે પગ વ્રતમાં સર્વ ભાગ્ય વસ્તુનું પરિમાણ કરવું એ “વ્યવહારથી સાતમું વ્રત છે. તથા વ્યવહારનયના મતે કર્મને કર્તા અને ભક્તા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કર્મનું કર્તાપણું કમને જ છે, પણ જીવને આત્માને નથી. પુદ્ગલ કર્માદિક તણે કર્તા વ્યવહાર, કર્તા ચેતન કર્મને નિશ્ચય સુવિચારે. ” (૫. ઉપાધ્યાયજી ) કારણ કે-મન-વચન-કાયાના એગ જ કર્મના કત્તા છે, તેમ ભક્તાપણું પણ વેગમાં જ રહેલું છે. અજ્ઞાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14