Book Title: Buddhiprakash 1969 09 Ank 09 Author(s): Yashwant Shukl, Madhusudan Parekh Publisher: Gujarat Vidyasabha View full book textPage 1
________________ બુદ્ધિપ્રકાશ ': સંપાદકા : યશવન્ત શુકલ • મધુસૂદન પારેખ પુસ્તક ૧૧૬ મું ) સપ્ટેમ્બર ૧૯૬૯ [ અંક ૯ મે એજ્ય ચાલો આપણે ભૂલી જઈ એ કે, “ હું હિંદુ છું', ‘તું મુસ્લિમ', અથવા હું ગુજરાતી છું’, ‘તું મદ્રાસી’. ચાલો આપણે “હું” અને “મા રુ: 'ને સમગ્ર ભારતીય રાષ્ટ્રીયતામાં એકરૂપ કરી દઈએ. સાથે ડૂબવાને કે સાથે તરવાને આપણે બહુજનસમાજ કૃતનિશ્ચય બનશે ત્યારે જ આપણે ખરે ખરા સ્વતંત્ર થઈશું. ગાંધીજી ગુજરાત વિધા સભા : C/o શ્રી. હ. કા. આ સ ક લે જ : અ મ દા વાદ-૯Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32