________________
બુદ્ધિપ્રકાશ
': સંપાદકા : યશવન્ત શુકલ • મધુસૂદન પારેખ
પુસ્તક ૧૧૬ મું )
સપ્ટેમ્બર ૧૯૬૯
[ અંક ૯ મે
એજ્ય ચાલો આપણે ભૂલી જઈ એ કે, “ હું હિંદુ છું', ‘તું મુસ્લિમ', અથવા હું ગુજરાતી છું’, ‘તું મદ્રાસી’. ચાલો આપણે “હું” અને “મા રુ: 'ને સમગ્ર ભારતીય રાષ્ટ્રીયતામાં એકરૂપ કરી દઈએ. સાથે ડૂબવાને કે સાથે તરવાને આપણે બહુજનસમાજ કૃતનિશ્ચય બનશે ત્યારે જ આપણે ખરે ખરા સ્વતંત્ર થઈશું.
ગાંધીજી
ગુજરાત વિધા સભા : C/o શ્રી. હ. કા. આ
સ ક લે જ : અ મ દા વાદ-૯