Book Title: Buddhiprakash 1955 06 Ank 06
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 31
________________ ઐતિહાસિક વ્યક્તિ છે— નિદાન પુરુષ પાત્રા માટે તા એવું લાગે છે. એમાં રાજ્યના એક ખીન્ન કાઇ અધિકારી, શકકુમાર જયન્તકની મશ્કરી કરી છે. જયન્તક સૌરાષ્ટ્રનેા વતની અને શક-કુમાર એટલે કે શક રાજવંશી છે એ હકીકત ખાસ સૂચક છે. આ ભાણુના સમય સમજવા માટે એ એક નવું સબલ પ્રમાણુ છે એમ હું માનુ છું. જુએઃ— લાટ દેશના લેાકેા વિષે એક પ્રાચીન રસિક ઉલ્લેખ : : ૧૮૯ કાંકાયન ભિષક હરિશ્ચન્દ્ર (જેને ઈશાનચંદ્રના પુત્ર તરીકે ઓળખાવામાં આવ્યા છે, તે આગળ જણાવ્યું છે તેમ ચરકના ટીકાકાર વિક્રમાદિત્યના રાજવૈદ્ય હરિશ્ચન્દ્ર છે), આભીકુમાર મયૂરકુમાર અથવા મયૂરદત્ત, મૃદ ંગનિષ્ણુાત સ્થાણુ-ગાન્ધવ સેનક, ઉપાય નિરન્તકથ, પાર્વતીય (ધાવિક અનન્તકથ-આ કાણુ છે તે સમજાતું નથી) અપરાન્તના પ્રથમ ઈશ્વર ઇન્દ્રવર્મા, આનન્દપુર ( હાલના વડનગર )ના રાજકુમાર મુખવાઁ, સૌરાષ્ટ્રના શકુમાર જયન્તક, સેનાપતિ મૌદ્ગશ્ય યિતવિષ્ણુ, ભાવક્રીતિ, તૌસિકાકિ વિષ્ણુનાગ [એ આ ભાણુનું મુખ્ય પાત્ર છે. એક વેશ્યાને ત્યાં એ ગયેલ પણ પોતે આ વેશ્યાની કામના પૂરી નહિ કરવાથી સૌરાષ્ટ્રની સદર વનિતાએ ચિડાઇ એના માથા ઉપર પાદ–પ્રહાર (પાદતાડિતકમ્ નામ એ ઉપરથી જ છે) કર્યાં અને આ શ્રોત્રિય બ્રાહ્મણે પેાતાની જાતને ભ્રષ્ટ થયેલી માની તેથી પ્રાયશ્ચિત્ત શેાધવા નીકળે છે ! ! બ્રાહ્મણામાંથી કાઇ મશ્કરાએ એને વિટ-વેશ્યાગામીએની પરિષદૂ પાસેથી પ્રાયશ્ચિત્તના નિષ્ણુ'ય પ્રાપ્ત કરવા કહ્યું જેથી આ ભાણુનાં પુરુષપાત્રાને વિટ તરીકે ચીતરી એમાંના કેટલાકને આ પરિષદ્ નિ ય આપતા ખતાવ્યા છે. આ તૌRsિકૅાકિ વિષ્ણુનાગ એ પશુ પંચતંત્રના કર્તા વિષ્ણુશર્મા હોઇ શકે, કેમકે આ આખુંચે ભાજી પ્રત્યેક વ્યક્તિની મુખ્ય મુખ્ય ખાસિયત પર કટાક્ષ કરે છે અને એ ખાસિયતને શ્લેષ કે વ્યંજનાથી રજૂ કરે છે. દા. ત., આગળ શિવદત્તના પુત્ર શિવસ્વામીનું પાત્ર આવે છે જે પેાતાના શરીરના મેદના નાશ અંગે ગુઝુલુ-ગૂગળથઈ જાય છે. આ એક જ વસ્તુથી, એ પાત્ર ગુન્ગુલુના નું સેવન કરે છે પણ મેદક્ષય કરવા જતાં વીય ક્ષય મેદક્ષય કરનાર કાઈ વૈદ્યકીય પ્રયાગના કર્તા છે, એમ સમજી લેવાનું છે. અને તપાસ કરતાં એક ધન્વન્તરિગુગ્ગલના પ્રયાગ મળે છે. સંભવ છે કે ધન્વન્તરિ નામથી જાણીતા ગુપ્તકાલીન વૈદ્યરાજ (વિક્રમના નવરત્નામાંના એક) એ જ આ શિવસ્વામી હાય. ] આ ઉપરાંત નીચેનાં પાત્રા પણ છે : एष सौराष्ट्रकः शककुमारो जयन्तक इमां घटदासीं बर्बरिकायामनुरक्तः । किञ्च तावदनेनैतस्मात् सर्ववेश्यापत्तनाशवद्वेश बर्बर्या गुणवत्वमवलोकितम् । किञ्च तावत् — अधिदेवतेव तमसः कृष्णाशुक्ला द्विजेषु चाक्ष्णोश्च असकलशशाङ्कलेख्नेव शर्वरी बर्बरी भाति ॥१०१॥ अथवा सौराष्ट्रका वानरा बर्बरा इत्येको राशिः મિત્રશ્ચર્યમ્ ॥ તથા ટ્વિ— धवलप्रतिमायामपि 'बर्बयां रक्तचक्षुषो ह्यस्य । અરુસતષાય દૃષ્ટ ગોટ્નાપીય તમિલેવ ||૧૦૧|| तदलमयमस्य पन्थाः । આ જ ભાણુમાં અપરાન્તના એક ઇન્દ્રસ્વામીનું પાત્ર પણ સૂચક છે. પણ લગભગ બધાં જ પુરુષ પાત્રાનાં નામ (વેશ્યાનાં પાત્રાને આપણે છોડી દઇએ કેમ કે સદંભવ છે કે તે નામ આ ભવાઈ અંગે ઉપજાવી કાઢેલાં હાય) અહીં તેાંધવાં ઠીક થઈ પડશે. ક્રામચાર ભાનુ, ગુપ્તલેામશ (અથવા રામશ) અને તેના મિત્ર મહેશ્વરદત્ત, પ્રાવિવાક (ન્યાયાધીશ) અને અમાત્ય વિષ્ણુદાસ (આ વ્યક્તિ સંભવ છે કે પત્રતંત્રના કર્તા અથવા કૌટિલ્યના અર્થશાસ્ત્રના વ”માન સ્વરૂપના કર્તા હાય), શૈખ્ય આય રક્ષિત નામના કવિ જે પેાતાની કવિતાઓ કાશી અને કાશલમાં તેમ જ ગગ અને નિષાદ લેાકેામાં વેચે છે, ( શૈખ્ય=શિષ્ઠજનપદના ). દાશેરક અવર્મા ( આ સાહિત્યકાર, કવિ, સંભવ છે કે કાલિદાસ હેય કાલિદાસના દશાર અથવા દશાણુ સાથેના ઘનિષ્ટ સંબંધનું અનુમાન ડૉ. હરપ્રસાદ શાસ્ત્રી વગેરેએ કરેલું જ છે). આવન્તિક સ્કન્દસ્વામી, બાલ્હીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36