Book Title: Buddhiprakash 1955 06 Ank 06
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 33
________________ અમેરિકાની નીતિ અપનાવી. પૅલેસ્ટાઇનમાં પણ એ જ નીતિનું પુનરાવતČન થયું. ઉત્તર આટલાન્ટિક કરારા, યુરોપીય કરારા વગેરે મજૂર પક્ષના જ નિચા હતા. બ્રિટનની આર્થિક સમસ્યા પણ એટલી જ વિકટ રહી. ખાસ કરીને શસ્ત્રીકરણના પ્રશ્ન ઉપર મજુર પક્ષમાં ગંભીર ફાટફૂટ પડી અને પક્ષ વધારે નબળા પડ્યો. આ પરિસ્થિતિમાં રૂઢિચુસ્તા સત્તા ઉપર આવ્યા અને તેમણે મજૂર પક્ષની મેાટા ભાગની નીતિ સ્વીકારી. મજૂર પક્ષના રાષ્ટ્રીયકરણના કાર્યક્રમમાં તેમણે એક જ ફેરફાર કર્યાં. લાખડના ઉદ્યોગનું તેમણે બિનરાષ્ટ્રીયકરણ કર્યું'' અને દાક્તરી યોજનામાં થાડા પૈસા લેવાનું ઠરાવ્યું, આ સિવાય તેમણે મજૂર પક્ષે સ્વીકારેલી નીતિ જ અપનાવી. પરદેશનીતિમાં પણ તેમને ફેરફાર કરવાની જરૂર રહી નહિ. આર્થિક દૃષ્ટિએ બ્રિટનની સ્થિતિ થાડીઘણી સુધરેલી અને રૂઢિચુસ્તાના અમલ દરમિયાન તેમાં ખાસ નોંધપાત્ર ફેરફાર થયા નહિ. મજૂર પક્ષે લેહિતેચ્છુ રાજ્યના સિદ્ધાન્ત સ્વીકારેલા અને તે પ્રમાણે તેની નીતિ ધડેલો. રૂઢિચુસ્તોએ આ નીતિના અસ્વીકાર કર્યાં હાત તા તે લેાકેામાં અપ્રિય થઈ પડત; પણ તેમ ન કરતાં તેમણે મજૂર પક્ષે કરેલા સુધારા સ્વીકારી લીધા અને લેાકેાનાં મન જીત્યાં. ચુસ્ત પક્ષની છતમાં સૌથી મોટા ભાગ" ભજવ્યા છે. કદાચ એમ કહી શકાય કે રૂઢિચુસ્તાની છત તેમની લાકપ્રિયતામાં વધારા ન સૂચવતી હોય તેા તે મજૂર પક્ષની નબળાઈ તા જરૂરી સૂચવે છે અને રાજકીય નોંધ : : ૧૯૧ મજૂર પક્ષની નબળાઈનું મુખ્ય કારણ તેની ચાસ નીતિના અભાવ છે. રૂઢિચુસ્તોએ પ્રજાને જે વચના આપ્યાં, શાન્તિ સ્થાપવાની જે વાતે કરી તેનાથી આગળ જઈ રાષ્ટ્રીયકરણ કરવાની કે નિઃશસ્ત્રીકરણમાં હિંમતપૂર્વક પગલાં ભરત્રાની જાહેરાત મજૂર પક્ષ કરી શકયો નિહ. કહેવું મુશ્કેલ છે પણ મજૂર પક્ષ છે તેનાથી વધારે સમાજવાદી' બનવાની હિંમત બતાવી શકયો હોત તેા કદાચ પ્રજાના માનસને સ્પર્શી શકયો હોત. ૧૯૪૫માં યુદ્ધ પૂરું થયું તેને આજે બરાબર દસ વષઁ થયું. આ દસ વર્ષ' દરમિયાન રાજકારણુંમાં અનેક પલટા આવી ગયા છે, જેમાં કેટલીક વાર તા યુદ્ઘની શકયતા પણ ખૂબ વધેલી. યુદ્ધ પછીનાં વર્ષોંની તંગદિલી કારિયાના યુદ્ધ દરમિયાન તેની પરાકાષ્ઠાએ પહોંચેલી પણ તેમાં યુદ્ધવિરામ આવ્યા પછીનાં વર્ષોમાં વાતાવરણમાં હળવાશ આવી છે. ખાસ કરીને ૧૯૫૪માં જીનિવા પરિષદ મળી તે પછીથી શાન્તિની સ્થાપના થઈ છે અને તંગદિલી દૂર થઈ છે. છેલ્લાં એક બે વર્ષ દરમિયાન મજુર પક્ષમાં જર્મનીના શસ્ત્રીકરણ અંગે માટી ફાટફૂટ પડી અને પક્ષના સભ્યા ઍટલી અને મેવાનના જૂથમાં વહેંચાઈ ગયા. આ ફાટફૂટ મજૂર પક્ષને આકરી પડી છે. આ જ દિવસેા દરમિયાન અને પછી પૂર્વ અને પશ્ચિમના ચાર માંધાતાઓની પરિષદની વાત કંઈક ચોક્કસ બની. શાન્તિ ઇચ્છતી બ્રિટિશ પ્રજા ઉપર આ વાતની અસર થઈ અને રૂઢિચુસ્ત પક્ષની લાકપ્રિયતા વધી. આ એક હકીકતે જ ક્રદાચ રૂઢિ-અસર શાન્તિને દૃઢ બનાવવામાં ખૂબ ઉપકારક નીવડી છે. તાટસ્થ્યને સિદ્ધાન્ત હિન્દુ તેની પરદેશ નીતિના મુખ્ય સ્થંભ તરીકે સ્વીકાર્યાં ત્યાર પછી એશિયાના અન્ય દેશેાએ પણ તેને સ્વીકાર્યાં. કાલમ્મા પરિષદ, એશિયા પરિષદ, બાર્ન્ડંગ પરિષદ અને આ તંગદિલી દૂર થઈ તેની પાછળ એ કારણેાએ ભાગ ભજવ્યેા છે. એક છે સહઅસ્તિત્વના સિદ્ધાન્ત અને બીજો છે વિસ્તૃત બનતા જતા તાટસ્થ્યને પ્રદેશ. આ બન્ને સિદ્ધાન્તા આમ એકખીજાથી સ્વતંત્ર લાગે છે પરંતુ રાજકારણમાં તેમની સંયુક્ત Jain Education International આ ચૂંટણી પછી એક આશ્વાસન રહેતું હોય તો એ કે બહુમતીથી સત્તા ઉપર આવ્યા છતાં રૂઢિચુસ્ત મજૂર પક્ષે કરેલા ફેરફારો ને અડકવાની હિ'મત કરી શકે તેમ નથી. ત્યાંના સમાજમાં અને પ્રજામાનસમાં તે ધર કરી ગયા છે અને તેમાં હવે ફેરફારની શકયતા નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણ (૧૯૫૫–૧૯૫૫) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36