Book Title: Buddhiprabha 1961 06 SrNo 20
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 33
________________ .ધી બુદ્ધિસાગરસુરિઝ : સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે, અને ભૂમિ પણ વાંચી શકે, સૌને સરખું ઉપયોગી થઇ પડે એવું એ કાવ્ય સાહિત્ય, શ્રી બુધસાગર સુરિને આપણા ભક્ત અને જ્ઞાન વઓની કારમાં મૂકી દે એવું છે. એનું એ 17 જ્ઞાન, એને એજ રામ થી પર જવાને બાપ, એની એજ પાર્થિવ મુખ્ય પ્રત્યેની સાથે મન બેપરવાહી, સત્તા અને ધન દોબ સામેની મસ્ત ઉપેક્ષા–એમના કાવ્યોની માફક એમના મનમાં તરી આવે છે. સાથે સાથે એક માનશીનાં અનુકંપાન તે તેમના જીવનમાં અનેક વેરાયેલાં પડયાં છે. આર્ય સંસ્કૃતિના એક ભવ, નમૂના સરખા થી બુદ્ધિસાગરસુરિજીને ગુજરાત ફરી બળને અને તેમના જીવનમાંથી એક અંશ કે અંશને અંશ મેળ{ી કૃતાર્થ થાય એજ અભિલાષા. - સ્વ. રમણલાલ વસંતલાલ દેસાઈ વડેદ, ૨૫ ઓગસ્ટ, ૧૯૪૮. ... જૈન સાધુઓએ હાંરે વથા પ્રnઓને અને પ્રજાના આગેવાનોને શુદ્ધ વર્મલામાં આપે છે એવા અનેક સાધુઓનાં શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજી મહારાજનું ત્યા ચાકકસ પ્રથમ સહશે.... --, કેશવલાલ હિંમતલાલ કામદાર. ( ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજશાસ્ત્રના પ્રોફેસર ... ગુજરાતના જેતે અને છતર કામ માટે એમણે હાડચામ વેચી આપ્યાં હતાં... ---શેઠ હીરાલાલભાઇ, મને પિતાને એઓશ્રીએ જૈન ધર્મનું સ્વરૂપ પ્રથમ મુલાકાતે જે દ્રષ્ટિએ સમજાવ્યું તે દ્રષ્ટિ મેં અગાઉ કઈ જૈન બંધુ પાસેથી સાંભળી ન હતી. મેં જ્યારે એ મિમાંસા સાંભળી ત્યારે મારી ઘણા અંશે ધર્મના ભેદભાવ દ્રષ્ટિ ઓછી થઈ અને હું જૈન ધન પૂજારી બન્યા . --મૂલચંદ બુદ્ધિસાગરજી એ ગુજરાતી પદ્મ સાહિત્યના દલપતરામ, બુદ્ધિસાગરજી એટલે ગુજરાતી સાહિત્યના પ્રેમાનંદ બુદ્ધિસાગર એટલે ગુજરાતી સાહિત્ય સરિતાના સાગર. બુદ્ધિસાગરજી એટલે પ્રખર ઉત્સાહ મૂર્તિ. બુદ્ધિસાગરસુરિ એટલે પ્રબલ વિચાર આંદોલન પ્રગટાવનાર વિચારક. બુદ્ધિસાગરસુરી એટલે જૈન શાસનને ભારતમાં વિજય ડાં વગાડવાની તમન્ના રાખનાર વીરભકત. બુદ્ધિસાગરસુરી એટલે પ્રચંડ વિચાર શકિતને મહાસાગર. બુદ્ધિસાગર એટલે સરળતા અને નમ્રતાને આલય. બુધિસાગર એટલે જૈનતત્ત્વને પ્રચારક. બુદ્ધિસાગરસુરી એટલે શાસન હિત ચિંતક સંત મણિ. -ચંદ્રકાંત

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48