Book Title: Buddhiprabha 1961 06 SrNo 20
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat
View full book text
________________
પુજા કાણાવવામાં આવેલ શ્રી. કુણઘેર સંઘની અતિ આગ્રહપૂર્વક વિનંતી થતાં બે દિવસની સ્થિરતા પામતાં પુ. આચાર્ય ભગવંતશ્રીની પ્રેરણાથી શ્રી. શાન્નિનાથ જે પાકશાળાની સ્થાપના થવા પામેલ અને સમીવાળા અધ્યાપક શ્રી. મંગલદાસ ગુલાબઅંદની નિમણુંક થવા પામેલ છે.
ચાણમાં ફગઘેરથી જેઠ સુદી ૭ ના રોજ પુ. આચાર્ય દેવાદિ, કળા એ માણરમે પધારતાં સંધની વિનંતીથી પાંચ દિવસના રિયરતા પામવા સાથે વ્યાખ્યા વાણીને લાભ લેવા સાથે શ્રી, બાઈ પરસનના
સ્મરણાર્થે શા. તેમચંદ ગભરૂચંદ તરફથી શ્રી, વીશ અનકની પુજા રાગરાગણીથી ભણાવવામાં આવેલ અને તે નિમિતે પેંડાની પ્રભાવના, આંગ. તેમજ રાત્રે ભાવના વિ. થવા પામેલ અને પ્રથમ જેઠ સુદી ૭ ને સોમવારે ચાણસ્માથી કોઈ તીર્થે પધાર્યા હતા.
શા. રતીલાલભાઈ તથા વકીલ શ્રી. અમૃતલાલભાઈ તથા સરકારી દવાખાનાના ફીઝીશીયન ડોકટર શ્રી. નટવરલાલ ત્રિવેદી વિ.ની વિનતી થતાં જતાં આવતાં બંને ટાઈમ રાગે ચેકમાં જાહેર પ્રવચન રાખવામાં આવેલ
બી. શંખેશ્વર તીર્થ યાત્રાએથી પાટ પધારતાં હારીજથી મુનિ દુર્લભસાગર મુનિવર્ય શ્રી નરેન્દ્ર સાગરજી, બુદ્ધિપ્રજાના પ્રેકર મુનિભ્યશ્રી શૈલેષસાગરજી ઠાણા ત્રણ બેરવાડા પધારતાં બપોરના જાહેર પ્રવચન મુનિવર્ય છો. સુરેન્દ્રસાગરજીએ તથા મુનિવર્ય ધ કિયસાગરજીએ આપેલ. શ્રી. કુણઘર છોશાંતિનાથ જન
પાઠશા નું ઉદ્દઘાટન Kિ જેઠ સુદી ને ગુરૂવાર પ્રાતઃ શુકમુતે મુનિ દુર્લભસાગર સ્થા મુનિવર્ય શ્રી અશોકસાગરજી ડાણા-રના સાનિધ્યતાએ સરકારી દવાખ નાના ફીઝીશિયન ડિટર બારેજ નિવાસી ધર્મસંસ્કાર શ્રા, નવીનચંદ્ર શાહના શુભહરતે શેઠ પ્રેમચંદભાઇ વિચંદભાઈ વિ. સંધ સમસ્ત સરવે આગેવાનોની હાજરીમાં સિાહપૂર્વક ઉદ્ધાટન થવા પામેલ છે તે નિમીત્તે શ્રી સ્નાત્ર પૂજા પ્રભાવના વિ. થવા પામેલ છે.
ધીણેજ શ. હરગોવીંદદાસ લીલાચંદભાઇની પૂ. માતુશ્રી રતનબેન ઉ. વ. ૭૦ના કાળધર્મ પામતાં લાચાર વ્યવહારને ત્યાગ કરી, તેના બદલે ચાતુર્માસના ચાર મહીના સુધીને જૈન પાઠશાળાને તેમજ આ બાલ ખાતુ ચલાવવાનો ખર્ચ આપવા ઉદારતા દશ લ છે.
હારિજ- મુજપુર હારિજ મુકામે બે ધિસ સ્થિરતા પા પુ. આચાર્ય દેવાદિ ઠાણાઓ ચાર, મુજપુર થઈને તેમજ પં, શ્રી. મહાસાગરજી ગણિવર્યાદિ ઠાણાઓ ત્રણ સમી થઈને શંખેશ્વર પ્રથમ જેઠ મું ૧૨-૧૩ ના રોજ પધાર્યા હતા,
મુજપુર સ્વ. શેઠ ગેમદાસ મોહનલાલના સુપુત્ર તથા

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48