Book Title: Buddhiprabha 1960 06 SrNo 08
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 24
________________ બુદ્ધિપ્રભા –----- ---- -- સવારમાં પતિને નહિ જેવાથી દુગ ધ વિલાપ કરવા લાગી છે. પગ ખેદ કરવા લાગ્યા. પરંતુ પુત્રીનું કમનસીમ જેને કે પુત્રીને કહ્યું: ‘હું રી! તું રિલાપ કર નહિ, અમે તે તરે માટે પણ પ્રયત્ન કર્યો, પરંતુ તારું કર્મ જ તને નડે છે, માટે તે દુષ્કર્મને નાશ કરવા માટે તું ખાપણા પરના બારણે રો રોજ દાન-પુણ્ય અને ધર્મ કર, ધર્મથી સર્વ પ્રકારનાં ઈચ્છિત હિ થાય છે ? દુર્ગધાગે કહ્યું: “પિતાજીતમારી વાત સાચી છે, માટે હું તે પ્રમાણે કરીશ.' એમ કહી છે શ્વા રાજ ઘન આપવા લાગી. અને બીજા પણ ધર્મકાર્ય કરવા લાગી. એકવાર કે જ્ઞાની ગુરુ મહારાજ ત્યાં આવ્યા તે વખતે ધનમિત્ર છે તેમને વંદન કરવા ગયા. ગુરુને વંદન કરીને ધર્મો પદેશ સાંભળીને કે પોતાની તે દુર્ગા પુત્રીના દુખની સર્વ વાત કરી ત્યારે ગુરુ મહારાજે કહ્યું : “આ જ ભારત ક્ષેત્રમાં કમી વડે સ્વર્ગ સમાન મિ પુર નગર હતું. તે નગરમાં પણ છેલ નામને રાજા ન્યાયથી પ્રજા ઉપર રાજ કરે છે. તેને અતિપ્રિય સિદ્ધિતી નામની રાણી હતી એક વાર રાજા રણીને સાથે લઈને ઉદ્યાનમાં ક્રિીડા કરવા જતા હતા. તે વખતે રાજાએ ભિક્ષને માટે આવતા ગુણ ને મના એક ઉત્તમ મુનિ મહારાજને જે તે મુનિને જેને રાજાએ વિચાર કર્યો “આ મુનિરાજ ગુણોને ભંડાર લાગે છે. કહે છે કે છ ગુરઓ ને મહાતીર્થ સ્વરૂપ હોય છે, પરમ પવિત્ર ઉત્તમ પાત્ર હેય છે. કર્મનો ક્ષય કરવાને સાધનભૂત બને છે. કારણ કે કહ્યું છે કે “સાધુ પુરુષનું દર્શન પુરૂપ છે, સાધુઓ તીર્થ સ્વરૂપ છે તીર્થ તે મને કરીને કળે છે, પરંતુ સાધુપુરુષને સમાગમ તરત ફળદાયી થાય છે માટે ના ઉતમ અને તાના શરીર ઉપર પણ પૃહા વિનાના પૂજ્ય માધુ ભગવંતને શુદ્ધ અન–પનાદિનું આપેલ દાન મોટા પળ માટે પાય છે” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ નક્કી કરવા માટે જતી પિતાની પ્રિધાને કહ્યું છે ! તું પાછી વળીને આ ઉત્તમ તારવી મુનિરાજને દાન આપ!' રાણુ આ આg.થી અંતમાં દુભાઈ. કારણ કે તેની વનકડામાં અંતરાય આવ્યું, તે છતાં બહારથી હલને દેખાવ કરીને તે ઘર તરફ પાછી વળી. ઘેર જઈને સિદ્ધિમતી રાણીએ કવેળા આવેલા મુનિ ઉપર ખીજાઈને તેમને કડવી તુંબડીનું શાક પહેરવ્યું. અજ્ઞાની આત્મા અજ્ઞાન, દશામાં ખંજને લીધે વુિં આતંબ કરતે નથી! તપસ્વી મુનિરાજ વહેરીને ગયા ત્યાં તેમને વિચાર થર “આ કડવી તુંબડીને જો હું વાપરીશ તે મરી જઈશ અને જો હું પરાવશે તે અનેક જીવને સંહાર થશે. માટે કાશ એ ને જ નાશ ભલે પાઓ.” એ વિચાર કરીને તેઓ પોતે તે કડવી તુંબડીનું આ વાપરી ખ્યા અને બનશન કરીને ચમતભાવપૂર્વક કાળધય પામીને સ્વર્ગમાં ગયાં. [ -

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48