Book Title: Buddhiprabha 1912 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ લેખ સંબંધી એ ખેલ. . માં મહત્તાના ૧૫૯ «< વળી આ વાત ખાટલેથી અટકી નથી. સામાન્ય ગૃહસ્થાવાસમાં પણ કેટલાક અડધી અક્કલના શુષ્કજ્ઞાનીએ બટુક વૈરાગીએ પાતાની સ્રને કહે છે કે “તું તે નરકની ખાંણ છે, વિષની વેલી છે, મારા જીનને ડુખાવનારી છે મારા મેક્ષના માર્ગમાં વિઘ્ન કર્તા છે ” વિગેરે શબ્દોથી ઉપાલંભ દેષ્ઠ તેનુ જીવન નિર્માલ્ય લેખે છે. સ્ત્રીબિચારી અ ભ્ર તેમજ તેને શાસ્ત્રીય જ્ઞાનના ખ્તાનાથી હલી સ્થિતિમાં કચડવામાં આવે તેથી બિચારી ગરીબ ગાય જેવી તેના આગળ થઈને રહે છે. કદાચ સ્ત્રી જે પેાતાના જ્ઞાનના સ ્ ભાવે તેના ઉપરને ડાળ બતાવવા પ્રયત્ન કરવા જાય છે તે તેને ધમકાવે છે અને કહેવા લાગે છે કે તે રાંડ તુ મારા કામની વચમાં પડીશ તે હુ તદ્દન સંસાર ત્યાગ કરીશ. આથી બિચારીને “ મનમાં પરણ્યા ને મનમાં રાંડયા ” એની પૈ પેાતાની જીંદગી બળદની પેઠે વહન કરવી પડે છે. આ અનુભવ ગમ્ય છે. , વળી કેટલાક પુરૂષષ જાણે બજારમાંથી સાદ્ય કરી લાવેલી ચીજની પેઠે જાણે ગુલામડીની માફક એની સાથે વતતા જોવામાં આવે છે. સ્ત્રી બિચારી શુદ્ઘરીતે પાતાના ધર્મ સાચવી પ્રતિપાળુ રહે છતાં ભાઇ તે પાતાને ફાવે તેવી જાતની નીચ વર્તણુક કરે અને ઓને દમે છતાં જેમ સુખડને છેદવાથી સુવાસ અર્પે છે તેમજ તે બિચારી તે તેના ગુણુનુ ંજ યોગાન કરે છે; તેની કાવે તેવી વખતે દુવાસના દ્વેષ છે તો તે પણ પેાતાના સાજન્યપણુવર્ડ કરીને માથે પડેલ નહીં અાવવા યાગ્ય ફરજ પણ પતિના દુરા ગ્રહથી અાવે છે. ધણી તેના ઉપર ખાર રાખે કે ન રાખે તેએ તે તેના ઉપર પૂર્ણ પ્રેમભાવે જુએ છે અને સદા તેની આજ્ઞામાં આધિન રહે છે. 16 " વળી કાગનું પી’છ ને પીછનું કાગ કેટલીક વખત આવા આવા મજ્ઞાન દાના બળે કાઇ કાઇ સ્ત્રઓ તરફથી પુરૂષને અવિશ્વાસને પાત્ર દાખલાએ બનેલા તેને આગળ ધરી કેટલાક પુરૂષવર્ગ ઠેઠ એટલે સુધી હીમાયત કરવા લાગ્યા કે સ્ત્રીએ એ વિશ્વાસનું પાત્ર નથી. બિલાડીના પેટમાં ખીર ટકે તે સ્રોના પેટમાં વાત ટકે આવી આવી રીતની ઉદ્યા ધણાના પછી પ્રસવ થયા અને જ્યારે પછી દિવસે દિવસે તેને વધુ વિસ્તાર થયે। ત્યારે ઘણાએ એવુ મંતવ્ય માનવા લાગ્યા. છેવટે શાસ્ત્રના લખનાર પડિતે પણુ લાઓનુ એવુ મંતવ્ય નઈ તેમના વિચારને રાયા. મારા ધાર્યો પ્રમાણે તેા. . વા વાયાથી નળી ખ, તે દેખીને કુતરૂં ભસ્યું; કાઇ કહે મેં દીઠા ચાર, ઘણા થયા ત્યાં શેરભંકાર. ઉપરની કહેણીતી સેં આ બાબતમાં પણ એમ બન્યુ લાગે છે. તે એબસન્નાએ ચાલી આવેલું લાગે છે. કંઇક તેવું બન્યું હશે અને તેથી સ્રીએ વિશ્વાસને પાત્ર નથી એવા શબ્દો ઉપસ્થિત થયા હશે પરંતુ તેથી કરી અશ્રુતે આખા રૂપમાં સિદ્ધાંત તરીકે પ્રતિપાદન કરવું એ ન્યાયપુર: સર તે નથી જ. તે એમજ હાય તો સ્ત્રીને પુરૂષ-રાખના મંત્રી તરીકે સ્વીકારી તેને પ્રાધાન્યપદ કેમ અર્પત ? શું કાપણુ રાજા મંત્રીના વિશ્વાસ વિના, તેને રાજ્યની ગુપ્તવતા જસુબ્યા વિના શું તેનું રાજતંત્ર ચલાવી શકે તેમ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32