Book Title: Bruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi Author(s): Purnachandrasagarsuri Publisher: Agamoddharak Foundation View full book textPage 7
________________ પછી ‘“શ્રી દ્વાદશાંગી આરાધનાર્થે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી નમોઽર્હત્.. ૫ સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાડ઼ । સદા સ્ફુરદુપાલી । ભવતાદનુપહતમહા - તમોપહા, દ્વાદશાંગી વઃ ॥પા ‘શ્રી શ્રુતદેવતા - આરાધનાર્થ કરેમિ કાઉસ્સગં.. અન્નત્ય.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી નમોઽર્હત્.. ૫ વદવતિ ન વાગ્વાદિનિ !‚ ભગવતિ ! કઃ ? શ્રુત સરસ્વતી ગમેચ્છુઃ । રત્તરદ્ગમતિવર, તરણસ્તુભ્ય નમ ઇતીહ ॥૬॥ ‘શ્રી શાસન દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ’”.. અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ.. નમોડર્હત્.. ઉપસર્ગવલય વિલયનનિરતા, જિનશાસનાવનૈકરતાઃ। દ્રુતમિહ સમીહિતકૃતે સ્યુઃ, શાસનદેવતા ભવતામ્ ાણા ‘સમસ્ત વૈયાવચ્ચગરાણં કરેમિ કાઉસ્સગ્ગ'' અન્નત્થ એક નવકારનો કાઉસ્સગ્ગ.. નમોઽર્હત્.. ૫ સoડત્ર યે ગુરૂગુણૌઘનિધે, સુવૈયાવૃત્યાદિકૃત્ય કરણૈકનિબદ્ધ કક્ષાઃ। તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સૂરીભિઃ, સદ્દષ્ટયો નિખિલ -વિઘ્નવિઘાતદક્ષાઃ ૫૮૫ ત્યારબાદ એક નવકાર પ્રગટ બોલી વિનય મુદ્રામાં બેસીને નમ્રુત્યુણું, જાવંતિ... ખમાસમણ... જાવંત.., નમોઽર્હત્.. કહીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24