Book Title: Bruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 11
________________ મુહપત્તિને ટચલી આંગળીની ઉપર વચ્ચેની ઘટ્ટીથી મુહપત્તિના અંદર ભાગે રાખી અનામિકા આંગળી ને ઉપરના ભાગે રાખી તથા ઔધાને અંગુઠા અને ચાર આંગળની વચ્ચે રાખી બે દંતશૂલની પેઠે હાથને આગળ તરફ કરી (નમાવી) બે કોણીને પેટ ઉપર રાખી, કમ્મરથી અર્ધવનતવત્ ઝૂકી મસ્તક નમાવી, હૃદયના ભાવોલ્લાસ પૂર્વક - ચિત્તની પ્રસન્નતા સાથે શુભ મુહૂર્ત - ઘડી સમયે ગુરૂ મુખે શિષ્ય ઉચ્ચરે.. અર્થાત્ સાંભળે.. ગુરૂ ‘નવકાર બોલે’ પ્રથમ મહાવ્રતનો આલાપઅંતે ‘નિત્થારગ પારગાહોહ' પુનઃ ગુરૂ નવકાર બોલે બીજા મહાવ્રતનો આલાપઅંતે ‘નિત્થારગ પારગાહોહ’ આ પ્રમાણેપાંચ મહાવ્રત અનેછઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રત ના આલાવાત્રણ - ત્રણવાર ઉચ્ચરાવવા.. આ સંપૂર્ણ આલાવા શ્રવણની વિધિ મુહૂર્ત વેલાથી પહેલા કરાવવી (૧) નવકા૨ – પઢમે ભંતે ! મહત્વએ પાણાઈવાયાઓ વે૨મણં, સવ્વ ભંતે ! પાણાઈવાયં પચ્ચક્ખામિ, સે સુહુમ વા બાયર વા, તસં વા થાવરું વા, નેવ સયં પાણે અઈવાઈજ્જા, નેવનસ્નેહિં પાણે અઈવાયાવિજ્જા, પાણે અઈવાયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ કરંત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ પઢમે ભંતે ! મહવ્વએ ઉવઢિઓમિ સવ્વાઓ પાણાઈવાયાઓ વે૨મણું ॥૧॥ ‘“નિત્થારગપારગાહોહ'' (૨) નવકાર - અહાવરે દુચ્ચે ભંતે ! મહવ્વએ મુસાવાયાઓ વેરમાં, સવ્વ ભંતે ! મુસાવાય પચ્ચક્ખાòમ, સે કોહા વા, લોહા વા, ભયા વા, હાસા વા, નેવ સયં મુસં વઈજ્જા, નેવત્ત્તહિં મુસ વાયાવિજ્જા, મુસં વયંતે વિ અન્ને ન સમણુજાણામિ, જાવજજીવાએ તિવિહં તિવિહેણે મણેણં વાયાએ કાએણું ન કરેમિ ન કારવેમિ ક૨ત પિ અન્ન ન સમણુજાણામિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ elo

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24