Book Title: Bruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 14
________________ ગુરૂ : ' “આરોવેમિ’’શિષ્ય : ‘ઇચ્છું’ ૨. ખમાસમણ : ‘સંદિસહ કિં ભણામિ’’ ? ગુરૂ : ‘વંદિત્તાપવેહ’શિષ્ય : ‘ઇચ્છું’ ૩. ખમાસમણ : “ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અહં પંચ મહત્વયં રાઈ ભોયણું વિરમણું છį આરોવિયં ઇચ્છામો અણુસિį?” ગુરૂ : ‘આરોવિયં આરોવિયં ખમાસમણાણું હસ્થેણું સુતેણં અત્યંણં તદુભએણં સમ્બંધારિજ્જાહિ અમ્નેસિં ચ પવજ્જાહિ ગુરૂ ગુણેહિં વુદ્ભિજ્જાહિ નિત્થારગપારગાહોહ શિષ્ય : ‘તહત્તિ’ ૪. ખમાસમણ : “તુમ્હાણું પવેઇયં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરૂ ‘પવેહ’શિષ્ય : ‘ઇચ્છ’ ૫. ખમાસમણ : નાણમાં બિરાજીત ચતુર્મુખ પ્રભુજી સમક્ષ ‘૧-૧ નવકાર ગણતાં-ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે, ગુરૂ સમીપે આવતાં મસ્તક નમાવી વાસક્ષેપ ગ્રહણ કરે ગુરૂ : “પંચ મહવ્વયં છį રાઈભોયણું વિરમણે આરોવિયં નિત્થારગપારગાહોહ’ શિષ્ય : “ઇચ્છામો અણુસર્ફિં’ તે પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા કરે તે દરમ્યાન ઉપસ્થિત સમસ્ત સંઘ ત્રણ વાર વાસક્ષેપ – અક્ષત દ્વારા વધાવે. ૬. ખમાસમણ : ‘તુમ્હાણું પવેઈયં સાહૂણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?’’ ગુરૂ ‘કરેહ’શિષ્ય : ‘ઇચ્છું’ ૭. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પંચ મહત્વયં રાઈભોયણું વિરમણ, છઠ્ઠું આરોવાવણી કરેમિ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24