Book Title: Bruhad Yog Vidhi Part 03 Vadi Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 20
________________ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સૂત્ર માંડલી ઠાઉં?” ગુરૂ - ‘ઠાવત’ શિષ્ય-“ઇચ્છે ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” (૨) તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અર્થ માંડલી સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ' શિષ્ય -ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!અર્થ માંડલી ઠાઉં?” ગુરૂ -‘ઠાવેહ' શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” (૩) તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ભોજન માંડલી સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ' શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ભોજન માંડલી ઠાઉં”

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24