Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 215
________________ ... બૃહદ્ યોગ વિધિ ... વાંદવા; પણ તે થઈઓ સંસાર દાવા તથા સ્નાતશ્યાની કહેવી; ને ચૈત્યવંદન તો સર્વે પાર્શ્વનાથનાં કહેવાઃ સ્તવનને ઠેકાણે અજીતશાંતિસ્તોત્ર કહેવું એ રીતે સવલા દેવવંદનનો વિધિ; હવે દેવ વાંધા પછી ખમા. દેઈ ઈચ્છા. સં.ભ. શુદ્રોપદ્રવ ઓહડાવણી કાઉસ્સગ્ન કરું ? ઈચ્છ, દ્રોપદ્રવ ઓહડાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી સાગર વરગંભીરા સુધી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ સર્વે કરે; ને એક જણ કાઉસ્સગ્ન પારિને નમોહત્ કહિ સર્વેયક્ષાંબિકા કહીને મોટી શાંતિ કહે, સર્વે પારી લોગસ્સ કહી ખમા. દેઈ અવિધિઆશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો, આ સવળા દેવ વાંદવાનો વિંધિ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ મલીને કરે, પછી સર્વે દેરાસર જઈ ચૈત્યવંદન કરી ઉપાશ્રયે આવી પછી સર્વે વેરાઈ જાય, પણ જે માણસ મસાણે ગયા હોય તે મૃતકના કામમાં પ્રવર્તે બાકી જે ઘેર રહેલા હોય તે શ્રાવક-શ્રાવિકા આ વિધિ કરે પછી જ્યારે મૃતકને દાહ દઈને શ્રાવક ઉપાશ્રયે આવે, ત્યારે સર્વના આગલ સંતિકર અથવા લઘુ કે બૃહતશાનિત ત્યાં સાધુ હોય તે સંભલાવે પછી અનિત્યતાનો ઉપદેશ આપે તે સાંભળી પછી શ્રાવક પોતાને ઘેર જઈને, તે દિવસથી અઢાઈ મહોત્સવ માંડે આઠ દિવસ સુધી શાસન પ્રભાવના કરે એ રીતે સાધુ નિર્વાણ વિધિ સંપૂર્ણ. બહારગામથી સ્વસમાચારીવાલા સાધુ કાળધર્મ પામ્યાના ખબર આવે તો ચતુર્વિધ સંઘ સહિત સાધુઓ ઉપર પ્રમાણે આઠ થઈએ સાવલા દેવ વાદ સાધ્વીના ખબર આવે તો સાધ્વીઓ અને શ્રાવિકાઓ સવળા દેવ વાદ. (આવશ્યક સૂત્રે પ્રતિક્રમણાધ્યયન નિયુક્તી વિસ્તર) ક હિલિઇs , ૪ ૨૦

Loading...

Page Navigation
1 ... 213 214 215 216