Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 216
________________ જગા સાધન તે રોકે સાધુની સાધના યોગ'' માં સમાયેલ છે. યોગ એટલે મોક્ષની સાથે જોડાઈ. સાધુની તમામ ક્રિયા યોગ. ? હોય છે. આહાર, વિહાર અને નિહાં રે જ તમામ માં યોગ પડેલ છે. કેમકે સાધુની સાધના, ક્રિયા અને તપ તે મોક્ષ માટે જ છે. પૂર્વનાં પુણ્ય પુરુષોએ સૂત્રની અને આગમની આરાધના માટે બહુમાનભાવ પૂર્વક ક્રિયા યોગ અને તપોયોગ બતાવ્યો છે. અને આ બંનેનો સમાવેશ એટલે જ યોગોવહન. સંસારત્યાગી મહાત્માઓને યોગનું મહત્ત્વ અને ક્રિયા ઉપર અભિરૂચિ જગાડવાનું કામ આ યોગવિધિ અિવશ્ય કરશે. જેમાં વિવિધ વિધિ, સૂત્ર આલાવા, કોષ્ઠક દ્વારા ગ્રંથને રમણીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે આ બૃહદ્ યોગવિધિ”. ના માધ્યમથી આગમસૂત્રની સુંદરતમ્ આરાધના કરી જલ્દી મોક્ષ સુખની જાય છે પ્રાપ્તિ થાય..... ABLE TROS લિ. વિજય રત્નચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 214 215 216