Book Title: Bruhad Yog Vidhi
Author(s): Ratnachandrasuri
Publisher: Ratnoday Charitable Trust

View full book text
Previous | Next

Page 12
________________ • બૃહદ્ યોગ વિધિ .... - છે. સાંજે નુતરા દેવાની વિધિ છે કેટલીક સૂચનાઓ જ જોગમાં પ્રવેશ કરવાના આગલા દિવસે પચ્ચખાણ વંદન કર્યા બાદ નૂતરા દેવા. # નુતરા આપ્યા પછી ચંડીલ પડિલેહવા. ક્રિયા કરતા પહેલા ૧૦૦ ડગલામાં વસ્તી શુદ્ધ કરવી. @ સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા. @ જેમને જેમને કાલગ્રહણ લેવાનું હોય તે સર્વ હાજર રહે. “ વિધિ પ્રારંભ સૌ પ્રથમ કાલગ્રાહી ઈરિયાવહિયં કરીને કાજો લે. ત્યારબાદ પાટલી-દાંડી-મુહપત્તિ ગોઠવી દે દાંડીધર તથા કાલગ્રહી બન્ને ઈરિયાવહિયં કરે સૂત્રો કાલગ્રહીએ બોલવા. પછી દાંડીધર-ખમ. દઈને કહે. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસ્તિ પવેલું કાલગ્રહી કહે “પવેઓ” દાંડીધર-ઈચ્છે કહી ખમાસમણ આપે અe C૧)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 216