Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 6
________________ (૬) પુસ્તકનું સુંદર છાપકામ કરી આપવા માટે શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શાહ (મરક્યુરી પ્રિન્ટર્સ)નો આભાર. (૭) મંડળના ઓડીટર નૌતમ આર. વકીલ એન્ડ કંપની, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ૧૬, ન્યુ આશીષ ફલેટ્સ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. ફોન : ૬૫૭૫૮૨૩, ૬પ૭૫૯૭૭ નો આભાર, પુસ્તક પ્રકાશનના કાર્યમાં સહકાર આપવા માટે મંડળના ચેરમેન, પ્રમુખ તથા ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર. જાણીતા જૈન આગેવાન, દાનવીર તથા મંડળના ચેરમેન શેઠશ્રી ઉત્તમલાલ નાથાલાલ મહેતા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતાને આ પુસ્તક “ભારતના મુખ્ય જૈન તીર્થો સાદર સમર્પણ કરતાં મંડળ ખૂબ ખૂબ આનંદ અનુભવે છે. શુદ્ધિ માટે પૂરતી કાળજી લીધી છે છતાં ક્ષતિ માટે ક્ષમા. જૈન તીર્થોના પ્રચાર માટે આ પુસ્તક પ્રકાશન કરીએ છીએ. આ કાર્યમાં મંડળનો કોઈ ધંધાર્થી હેતુ નથી. આ પુસ્તક વાંચીને આપ ભાવ-ભક્તિપૂર્વક તીર્થયાત્રા કરશો તો અમોને ખૂબ આનંદ થશે. લિ. મહેન્દ્રભાઈ લાલભાઈ ગોળવાળા મંત્રી-ટ્રસ્ટી શ્રી મહાવીર શ્રુતિ મંડળ શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 434