Book Title: Bharatna Mukhya Jain Tirtho Author(s): Mahendrabhai Golwala Publisher: Mahavir Shruti Mandal View full book textPage 4
________________ પ્રસ્તાવના આજથી ૨૦ વર્ષ પહેલાં મારા પ્રથમ ધર્મપત્ની મીરાંબેનનું સંવત : ૨૦૩૨ વૈશાખ સુદ-૧, શુક્રવાર તા.૩૦-૪-૭૬ના રોજ અવસાન થયું ત્યારે મારી ઉંમર ૪૭ વર્ષની હતી. મન સાથે નિશ્ચય કર્યો કે જીવનનો બાકી સમય ધર્મ અને માનવસેવામાં ગાળવો. બાળપણથી માતા હિરાબેને ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું હતું. જેના પ્રતાપે આજે શાસનના કામો કરી શકું છું. પૂર્વભવના પુણ્યોદયે તથા પૂજ્ય ગુરૂ ભગવંતોના આશીર્વાદથી નીચે મુજબ-૯ પુસ્તકો તૈયાર કરી પ્રકાશન કર્યા - કરાવ્યા. (૧) શ્રી સ્નાત્ર માહાભ્ય - શ્રી ભક્તિ સુધારસ પ્રથમ આવૃત્તિ સંવતઃ ૨૦૦૮, પોષ સુદ - ૫ (૨) શ્રી સ્નાત્ર માહાભ્ય - શ્રી ભક્તિ સુધારસ દ્વિતીય આવૃત્તિ સંવત ઃ ૨૦૧૦, શ્રાવણ વદ-૧૩ શ્રી સ્નાત્ર મહાભ્ય - શ્રી ભક્તિ સુધારસ તૃતીય આવૃત્તિ સંવત ૨૦૧૪, શ્રાવણ સુદ-૧૫ (૪) શ્રી નવ્વાણું પ્રકારી પૂજા અર્થ સહિત. સંવત ૨૦૩૩, વૈશાખ સુદ -૧ (૫) શ્રી નવપદજીની પૂજા અર્થ સહિત સંવત ૨૦૩૪ ફાગણ વદ - ૬ (૬) શ્રી મહાવીર દર્શન સંવત ૨૦૪૦ચૈત્ર સુદ - ૨, મંગળવાર શ્રી શત્રુંજય મહાતીર્થ દર્શન - શ્રી શંખેશ્વર મહાતીર્થ સંવત ૨૦૪૩ આસો સુદ - ૧૦, શુક્રવાર, (૮) શ્રી સખેતશીખરજી મહાતીર્થ ૨૪ તીર્થકરના ૧૨૦ કલ્યાણકોની નગરીઓ શ્રી અષ્ટાપદ મહાતીર્થ - શ્રી ગિરનાર મહાતીર્થ સંવત : ૨૦૪૬, કારતક સુદ - ૧૫ સોમવાર. (૯) ભારતના મુખ્ય જૈન તીર્થો સંવત : ૨૦૫ર ચૈત્ર સુદ - ૧૩, સોમવાર. તા.૧-૪-૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 434