Book Title: Bharatiya Darshanma Adhyatmik Vikaskram
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ભાશ્તીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસમ [ ૧૦૧૯ કાળ છે. ખીજા અને ત્રીજા એ એ ગુરુસ્થાનમાં વિકાસનું સહજ સ્ફુરણુ હાય છે, પણ તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુણસ્થાને પૂર્ણ કલાએ પહોંચે છે અને ત્યારબાદ માક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાના એ અવિકાસકાળ છે અને ચેાથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાના વિકાસ અને તેની ર્દાના કાળ છે; ત્યારબાદ મેક્ષિકાળ છે. આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્રસૂરિએ બીજી રીતે પણ વર્ણવ્યા છે. : પ્રથમ જેટલું તીવ્ર રહેતુ નથી, પણ તે હેાય છે ખરું. ( ૪ ) જે અવસ્થામાં દર્શનમેહનીયનું ખળ કાં તા બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને ાં તે બિલકુલ ક્ષીણ થઈ ન્વય છે જેને લીધે આત્મા અદ્દેિન્દ્રપણે સત્યદર્શન કરી શકે છે. આ અવસ્થા અવિરતસમ્યગ્દષ્ટિ, આનું અવિત નામ એટલા માટે છે કે તેમાં ચારિત્રમાહનીયની સત્તા સવિશેષ હોવાથી વિકૃતિ (ત્યાગવૃત્તિ) ઉચ પામતી નથી. (૫) જે અવસ્થામાં સત્યદર્શન ઉપરાંત અપાશે પણ ત્યાગત્તિના ઉદય થાય છે તે દેવાંત, આમાં ચારિત્રમે હનીચની રાત્તા અવશ્ય ધંટેરી હોય છે અને તેની કમીના પ્રમાણમાં ત્યાગવૃત્તિ હોય છે. ( ૬ ) જે અવસ્થામાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદ્મ પામે છે છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ (સ્ખલન⟩સભવે છે, તે પ્રમત્તસયત, ( ૭ ) જે અવસ્થામાં પ્રમાદના જરાયે સંભવ નથી તે અપ્રમત્તસચત. (૮) જે અવસ્થામાં પહેલાં ચારે પણ નહિ અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વીર્યાદાસ—આત્મિક સામર્થ્ય પ્રમ≥ છે તે અવસ્થા અપૂવ કરણ. આનું બીતુ નામ નિવૃત્તિમાદર પણ છે, ( ૯ ) જે અવસ્થામાં ચારિત્રમાહનીય કના શેષ રહેલ અરોને શમાવવાનુ કે ક્ષીણ કરવાનું કામ ચાલતું હોય છે, તે અવસ્થા અનિવૃત્તિનાદર. ( ૧૦ ) જે અવસ્થામાં મહુનીયના અશુ લાભ રૂપે જ ઉદયમાન હોય છે અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે અવસ્થા સૂક્ષ્મસ ંપાય, ( ૧૧ ) જે અવસ્થામાં સૂક્ષ્મ લાભ સુધ્ધાં શમી જાય છે, તે રૂપશાંતમાહનીય, આ ગુણસ્થાનમાં દર્શનમેાહનીયને સ થા ક્ષય સભવે ખરો, પણ ચારિત્રમાહનીચના તેવા ક્ષચ નથી હોતા, માત્ર તેની સર્જાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહન ફરી ઉદ્રેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી જવું પડે છે. (૧૨) જે અવસ્થામાં દૃનમાહનીય અને ચારિત્રમાહનીયને સથા ક્ષય થઈ નચ છે તે ક્ષીણમેહનીય. આ સ્થિતિથી પતન સભવતું જ નથી, (૧૩) જે અવસ્થામાં માહના આકિ તઅસાવને લીધે વીતરાગ દશા પ્રગટવા સાથે સજ્ઞપણુ પ્રાપ્ત થાય છે તે અવસ્થા સંચાગ ગુસ્થાન, મા ગુ ગસ્થાનમાં શારીકિ, માનસિક અને વાચિક વ્યાપાર હોય છે. એથી આને જીવન્મુક્તિ કહી શકાય. ( ૧૪) જે અવસ્થામાં શારીરિક, માનસિક, વાચિક પ્રવૃત્તિના પણ અભાવ થઈ જાય છે તે અચાગ ગુણસ્થાન. આ ગુણસ્થાન છેલ્લું છે, તેથી શરીપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે અને ત્યાર બાદ ગુણસ્થાનાતીત—વિદેહમુક્તિ પ્રાપ્ત થાય છે. આ માટે જાઓ કર્મગ્રંથ ીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12