Book Title: Bharat Bahubali Author(s): Jaybhikkhu Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 8
________________ ભરત–બાહુબલી રાજા બાહુબલી કહે, “મોટા ભાઈ, પહેલે નાદ તમે કરો.” નાદ એટલે અવાજ. નાદ એટલે હકારે. રાજા ભરતે હેકારો કર્યો. જાણે મોટે મેઘ ગાજે; બારે મેઘ સાથે ગાજ્યા. આકાશમાં પડઘા પડ્યા. કાન બહેર મારી ગયા. બીજો નાદ વીર બાહુબલીએ કર્યો. તીણી એવી ચીસ પાડી. ધરતી તો ધ્રુજી ઊઠી. દશ દિકપાળે ડેલી ઊઠ્યા. શૂરવીરનાયે હાજા ગગડ્યા. બળિયો બંધવ બાહુબલી. બળિયે એને હોકારે. રાજા ભરત આ વખતેય હાર્યા. રાજા ભરત હવે ચિડાયા. રગે રગે રીસ વ્યાપી. નસે નસે ઝેર વ્યાપ્યું. બબ્બે વખત હાર! અરે, શું નાનાભાઈ મોટાભાઈને, છ ખંડના જીતનારને હરાવશે ? ભરત રાજા ભાન ભૂલ્યા. તરત મોટો દંડ લીધો. જમ્બર રીતે દાંત પીસ્યા, કડાક ડાક કચકચાવ્યા. ચકકર ચકકર દંડ ફેરવ્યો. આગળ ફેર–પાછળ ફેરવ્યો. સગુણ સણુણ હવામાં વીં . જેર કરી ફટકે માર્યો. બરાબર માથા ઉપર. બાહુબલી બેસી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18