________________
ભરત–બાહુબલી
૧૫
એક દી રૂડું સ્નાન કર્યુ છે. સુંદર વસ્ત્રા પહેર્યા છે. તેલકુલેલ મહેંકે છે ને આભૂષણા શાભે છે.
આવા અરીસાભુવનમાં મોટુ રૂપાળું દણ. તેમાં માજુ જોયું. કેવુ સુંદર ! ચંદ્ર જેવી કાન્તિ ને સૂરજ જેવુ તેજ !
એટલામાં નજર ગઇ એક આંગળી તરફ, ત્યાં ન મળે વીંટી. આંગળી જેવી આંગળી, પણ ન મળે રૂપ કે ન મળે શેાભા, સાવ સાદી સટાક !
ભરતદેવને થયા વિચાર : ‘આંગળી લાગે છે ખેડાળ. એક નાનકડી વીંટી, તેના વિના આટલી મેડાળ ત્યારે શું આભૂષાને લીધે જ રૂપ છે ? ખરું રૂપ જરાય નથી ? લાવ્ય, જોઉ તે ખરા કે ઘરેણાં વગર ખીજા' અંગે કેવાં લાગે છે!?
માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યા હાથેથી માનુબંધ ઉતાર્યાં. કેડેથી કદારો ઉતાર્યો. પગમાંથી પાવડીએ કાઢી. ખભેથી ખેસ કાઢયો. બધાં ઘરેણાં દૂર કર્યાં. રૂપ કેટલું બદલાઈ ગયું! પહેલાંના કરતાં હજારમાં ભાગનુંયે ના મળે.
ભરતદેવને વિચાર થયા : ‘હુ કેટલા મૂર્ખ કે આ ખાટા રૂપમાં રાચ્યા. આ બધી બહારની વસ્તુનું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org