________________
૧૬
જૈન બાલગ્રંથાવલિ–૨ રૂપ ! મારું રૂપ કાંઈ નથી!આ ખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્ય. ધિક્કાર છે મને!
એ તો ઊંડા વિચારમાં ઊતર્યાઃ “આભૂષણે તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એને વળી મેહશે !
| વિચારમાં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ પ્રભુ સાથે પ્રેમ કર્યો.
રૂડે વૈરાગ્ય જાગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટ્ય કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા, હવે પૂરા થયા.
એ રાજા ભરતદેવ અને એ રાજા બાહુબલી. વજાથી વધુ કઠોર હતા, પણ ફલની પાંખડી જેવો કમળ થયા. વીર તો હતા પણ મહા-વીર થયા.
એવા વીરોની જ જગતને જરૂર છે.
મુદ્રક: મુકુન્દકુમાર કે. શાસ્ત્રી ઈલ પ્રિન્ટરી, માણેક શાકમાર્કેટ અમદાવાદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org