Book Title: Bhakti Rasa Jharana Part 1 Author(s): Abhaysagar Publisher: Prachin Shrutrakshak Samiti Kapadwanj View full book textPage 9
________________ English Transari - - - ri : नमः श्रीजिनशासमाय પ્રકાશક તરફથી..... titivil*irinki-ski i | k F દેવગુરુકૃપાએ શ્રી વીતરાગ–પરમાત્માની ભક્તિને પિષનાર પૂર્વાચાર્ય કૃત પ્રાચીન ચેવિશીઓ-વીશીઓના સંગ્રહને પ્રકાશિત કરતાં અમે ખૂબ હર્ષ અનુભવીએ છીએ. પૂજ્યપાદ આગમિક-પ્રૌઢ-વ્યાખ્યાતા ધ્યાનસ્થ સ્વર્ગત આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી સૂર્યોદયસાગરજી મ.ના સદુપદેશ અને પ્રેરણાથી આગમિક-સાહિત્યને લહિયાઓ પાસે પ્રાચીન ભારતીય–શૈલીથી હાથના બનાવેલ કાગળો ઉપર હાથની બનાવેલ દેશી શાહીથી લખવાનું મંગળકાર્ય કરવાકરાવવાના શુભ આશયથી અમારી આ સંસ્થાનું અસ્તિત્વ થયું છે. આજ સુધીમાં ૧૫ આગમ ટીકા સાથે લહિયાઓ દ્વારા હસ્તલિખિત પ્રત રૂપે લખાયાં છે. મૃતભક્તિના આ શુભ કાર્યની અનુમોદના સાથે અમારી સંસ્થા મારફત જૈન શ્રીસંઘની આરાધનામાં ઉપયોગી પ્રાચીન સાહિત્યનું પ્રકાશન પણ પૂજ્ય પંન્યાસજી મ. શ્રીની ઉદાત્ત પ્રેરણાથી ગત ચાતુર્માસમાં ચૌદપૂર્વના સારભૂત મહામંગલકારી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધનાના નવ દિવસના લઘુતપની આરાધના–પદ્ધતિનું પુસ્તક “આરાધના જ્યોત નામે પ્રક્ટ કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. જે પુસ્તક પરમ તપસ્વી પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગર મ.ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રી એ સં. ૨૦૭૩ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 806