Book Title: Bhakti Rasa Jharana Part 1 Author(s): Abhaysagar Publisher: Prachin Shrutrakshak Samiti Kapadwanj View full book textPage 8
________________ વધુમાં આખા ગ્ર ંથની મુદ્રણ યાગ્ય, સ્વચ્છ, નકલ ઝડપી ઉતારી દેનાર શ્રી શાન્તિભાઈ ગારધનદાસ (આદશ છુક ભાઈડર) તેમજ મુદ્રણ સંબધી જવાબદારાં ઉઠાવનાર શ્રી બાબુલાલ કેશવલાલ શાહ, શ્રી રતિલાલ ચી. શ્રેશી, શ્રી લાલચંદભાઈ કે, શાહુ તથા ટિપ્પણા આદિના દુરૂહ લખાણને પણ શુદ્ધ-સ્વચ્છ રીતે લખી આપનાર મુનિ શ્રી નિરૂપમસાગરજી મ. તથા બાલમુનિ શ્રી પુણ્યશેખર સાગરજી મ. તેમજ શ્રી અશ્વિનભાઈ એસ. ધ્રુવે તેમજ પ્રસ્તુત સંપાદનની વ્યાવહારિક જવાબદારીઓને સ્વૈચ્છાએ *કભાવે નિઃસ્વાર્થ રીતે અદા કરનાર શ્રી કુમારપાલ (રાજેશ), શ્રી જયંતીલાલ શાહ, શ્રી આશિષકુમાર (ભદ્રેશ) માણેકલાલ શાહ, શ્રી ભરતભાઈ જયંતીલાલ શાહ તથા શ્રી મુકેશભાઈ માબુલાલ શાહ આદિના ધર્મ પ્રેમની ગુણાનુરાગ-દષ્ટિથી થતી અભિનદનાની સાદર નાંધ લઉં છું. છેવટે પ્રસ્તુત સંપાદનમાં યથામતિ શકય સાધનાના આધાર વ્યવસ્થિત અને શુદ્ધ પાઠ તથા અર્થા (ટિપ્પણુ) આપવામાં દેવગુરુકૃપાએ સફળ પ્રયત્ન કરવા છતાં મતિદેષ કે મુદ્રણદોષથી જિનશાસનની મર્યાદા વિરુદ્ધ, શાસ્ત્રીય-શૈલી કે પર ંપરા વિરુદ્ધ અગર મૂળકર્તાના આશય વિરુદ્ધ જે કાંઈ થયું કે લખાયું હેય તે બદલ સબ શ્રીસ ંધ સમક્ષ મિથ્યાદુષ્કૃત નિખાલસપણે દઈ પુણ્યવાન આત્માએ આ ચેવિશીઓને અંતરની ભાવવૃદ્ધિથી ઉપયાગમાં લઈ સ્વ-પર કલ્યાણુ. કારી જીવન બનાવે એ મોંગલકામના. નીતિ. સ, ૨૫૦૪ વિ.સ’. ૨૦૩ ૬ કા. વ. ૧૦ બુધવાર કરજણ ( જિ, સુરત ) સારથી ધાનના રસ્તે {HI.) Jain Education International નિવૈદક પૂજ્ય ઉપાધ્યાય તષશ્રી ગુરુદેવ શ્રી ધસાગરજી મ. ચરણસેવક અક્ષયસાર For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 806