Book Title: Bhakti Rasa Jharana Part 1
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 7
________________ ይ પ્રસ્તુત સ ંગ્રહમાં ૪૭ ચાવીઓ અને ૧૧ વિહરમાન વીશીએ આપવાના નિર્ધાર હતા છે, પણ પ્રેસની અગવાથી આખુ છાપકામ કરતાં વધુ સમય લાગે તથા પુસ્તકનુ કદ ઘણું વધી જાય તેમ લાગવાથી એ ભાગની ચેાજના વિચારી છે. પ્રસ્તુત પ્રથમ વિભાગમાં ૩૧ ચેાવિશીએ આપી છે, બાકીની ૧૬ ચાવિશીએ તથા ૧૧ વીશીએ તેમજ સાધારણ જિનનાં ઉપયોગી સ્તવને ખીજા ભાગમાં આપવા વિચાર છે ચેાવિશી અને વીશીએના કર્તા સંબંધી ઐતિહાસિક પરિચય વગેરેનું લખાણુ ખીજા ભાગની પ્રસ્તાવનામાં આપવા વિચાર છે. બનતા પ્રયત્ને પ્રથમ વિભાગમાં દરેક ચેાવિશી કર્તાના અતિહાસિક સત્તા–સમયના ક્રમ મુજબ આપેલ છે. પાઠાંતરા—પાડભેદાના ટિપ્પણેા આપી શ્રદ્ધાળુ વાંચકાના હૈયામાં સંશય ઊભા કરી નાહક શ્રદ્દાના પાયા ડગમગાવી દેવાની ધૃષ્ટતા કરવી ડીક ન લાગવાથી અનેક હસ્તલિખિત પ્રતેાના મેળવેલ અહેાળા પાઠાંતરા સામે રાખી ક્ષયાપથમાનુસાર અથ સાથે સંગત તેમજ કર્તાની રચના સાથે મેળ ખાતા પાઠ સુધારીને મૂળ પાઠમાં દાખલ કરેલ છે. કદાચ વર્તમાનકાળની સંપાદન શૈલીની કહેવાતી પર પરાના ભુંગ આમાં દેખાય તેા સુન પુરુષે! તે બદલ મને ક્ષમા કરશે ! કેમ કે કમ-નિજ રાના ધ્યેયથી પ્રભુભક્તિના પથે જઈ રહેલા તથા શ્રદ્ધાના દાર પર ઝૂમી રહેલા શ્રદ્ધાળુ-પુણ્યાત્માએ ના શ્રદ્દાના દારને જ વિપુલ પાઠાંતરીના દેખાવથી ઢીલેા કરવાના મહા પાપ કરતાં તથાકથિત સપાદન શૈલીના ભંગ વ્યક્તિગત દોષ વધુ-લાભાય સ્વીકારી લીધે છે. પ્રસ્તુત સંપાદનકાર્ય માં અનેક વીતરાગ-ભક્તિનિષ્ઠ મહાનુભાવાના સહયાગ સાંપડયો છે. તે બધા નામી-અનામી પુણ્યાત્માએ ના ધર્મ પ્રેમની અનુમેદના સહજ ભાવે થઈ રહી છે, તેની નોંધ આ પ્રસગે અસ્થાને તા ન જ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 806