Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રેરણાપુંજ અને પ્રકાશસ્તંભ ‘મણિજી’ ચારિત્ર અને નૈતિકતાના ઇતિહાસપુરુષ, યશસ્વી પત્રકાર, સાહિત્યમનીષી, પ્રબુદ્ધ ચિંતક, સંસ્કૃતિના સંરક્ષક... શ્રી રાવલમલજી જૈન ‘મણિ’ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. કર કર કર્મ એ જ કામધેનું અને પ્રાર્થના એ જ પારસમણિના પર્યાય, સમર્પિત કર્મયોગી, ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ અને પ્રતિભાસંપન્ન પુરુષ એટલે શ્રી રાવલમલ જૈન ‘મણિજી’. માત્ર છત્તીસગઢ રાજ્યની જ નહીં પણ ભારતનાં વિવિધ રાજ્યોની શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓએ પ્રસંગોપાત શ્રી મણિજીનું બહુમાન કર્યું છે. તેમનું કૃતિત્વ, એમનું કર્મક્ષેત્ર અને એમનું ચિંતનજગત વિરાટ અને બહુઆયામી છે. Jain Education International છતીસગઢમાં નગપુરા પાર્શ્વતીર્થના મહાનિર્માણની ગાથા એ મણિજીનો અજાયબ ઉપહાર છે. નગપુરાનું ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, સામાજિક, સાંસ્કૃતિક તેમજ સ્વાસ્થ્ય સંબંધી પ્રવૃત્તિઓનું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્રાંતિકેન્દ્ર બની ગયું છે. માનવંતા મણિજી ! આપે સ્થાપેલાં આદર્શ સંસ્મરણોના પરિપ્રેક્ષ્યમાં આપને અભિનંદન પાઠવતાં અમે ખૂબજ ધન્યતા અનુભવીએ છીએ.... -સંપાદક

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 820