Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો નમઃ ॥ ૐ શ્રી વીતરાગાય નમઃ II M જેમણે દેવલુક સંપાદિત ગ્રંથ શ્રેણીને સતત માર્ગદર્શન આપ્યુ છે. II ૐ શ્રી નેમિનાથાય નમઃ II પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ના સાંસારિક પિતાશ્રી-માતુશ્રી તથા સ્વ. શાંતિલાલ જે. શાહ - બેંગલોર ૫.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.નાં સ્વ. કંચનબહેન એસ. શાહ-બેંગલોર સાંસારિક સસરા-સાસુ સ્વ. : ૦૪-૦૮-૨૦૦૨ (ઉ.વ. ૭૩) સ્વ. : ૨૭-૧૨-૧૯૮૩ (ઉ.વ. ૫૧) ભાવભરી શ્રદ્ધાંજલિ માતાપિતાના ઉપકારોને પરમાત્મા પણ ભૂલતા નથી, ગુરુજનોના વિનય વિના જીવન પુષ્પો ખીલતાં નથી. દુઃખ સહેવું પણ સુખ વહેંચવું, એ જ જેનું કામ છે, નામકરણની વિધિ વિના પણ માતા તેનું નામ છે. સુસંસ્કારોની ભરતી લાવે, તે તારક તત્ત્વ પિતા છે, માતા-પિતાના ઋણાનુબંધ, જીવનની એક કવિતા છે. દેવલોકના ઓ દેવતાઓ ! અમને પણ સુખ આપજો ! ધર્મમાર્ગનાં વિઘ્નો હટાવી, દુષ્ટ તત્ત્વોને નાથજો ! જીવનધારામાં જાણ્યે-અજાણ્યે, દુઃભાવ્યાં દિલ જો આપનાં, મિચ્છામિ દુક્કડમ્ ને ભાવાંજલિથી, તોડવાં છે કર્મો પાપનાં. હે માતા ! હે પિતા ! આપશ્રીના ગુણોરૂપી વિકસિત પુષ્પોની સુગંધી અમને મળજો, આપના સંસ્કારસિંચનથી વવાયેલાં ગુણબીજો અમને ફળજો. આપશ્રીનો આદરણીય આત્મા જ્યાં હોય ત્યાં સર્વમુખી પ્રગતિ પામજો તેવી શાસનદેવને શુભ અભ્યર્થના સાથે... શ્રી અમિતભાઈ તથા અંજુબહેન શાહ - બેંગલોર dan Education International શ્રી દીનાબહેન પંકજભાઈ ભણસારી - હૈદરાબાદ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 820