Book Title: Avashyak Muktavali
Author(s): Mahimavijay
Publisher: Kantilal Raichandbhai Mehta Sanand

View full book text
Previous | Next

Page 9
________________ અાજલિ.... પૂજ્ય ગુરુદેવ ! મહિમાવિજયજી મહારાજ ભર યુવાવસ્થામાં વૈભવ વિલાસાને અને સ્વાધીન ભાગાના ત્યાગ કરી ભાગવતી દીક્ષાને સ્વીકારી આપે આપના જીવનને કૃતાર્થ કર્યું છે. સ'સારચક્રમાં પરિભ્રમણ કરતા કવચિત જ પ્રાપ્ત થતા દેવદુર્લભ માનવ ભવની આપે સાચી સાકતા કરી છે. અમૂલ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીને પ્રાપ્ત કરી આપે આપના વનને ઉજ્વલ બનાવવા સાથ આપના માતપિતા અને જન્મભૂમિની કીર્તિ તે પણ ઉજ્વલ બનાવી છે. આજ સુધી આપ આપના પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં રહી રત્નત્રયી અને તત્વત્રયીની સુંદર આરાધના કરી રહ્યા છે એ માટે આપને અનેકશઃ ધન્યર્વાદ ધટે છે. આપના સમાગમમાં આવનાર અનેક આત્માઓનો આપે આપના નિખાલસ અને વૈરાગ્યવાસિત હૃદયમાંથી નીકળતી વાણીના પ્રભાવે ધની હાણ કરી તેમના જીવનને નિમ`ળ બનાવી અથાગ પુણ્ય ઉપાર્જન કર્યુ છે. . મને પણ વીતરાગ ધર્મના માગ ના પશ્ચિક બનાવી મારી જીવનનૌકાને સુરક્ષિત કરવામાં આપના સમાગમ અને વાણી જ કારણ ગણાય. ધમ દાતાના ઉપકારના બદલે ક્રમે કરી વાળી શકાય એમ નથી, છતાં પુષ્પ નહિ તે પુષ્પ પાંખડી એ ઉક્તિ મુજબ આપની દીક્ષાપર્યાયના પચ્ચીશ વર્ષની પૂર્ણ કૃતિ પ્રસંગની યાદગીરી કાયમ રાખતા પચ્ચીશ ખંડ યુક્ત આ પુસ્તકને પ્રસિદ્ધ કરી આપના કરકમલમાં સમ↑ કિચિત્ કૃતાર્થતા અનુભવુ છું. Jain Education International આપના ચરણકકર ટાલાલની વંદના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 678