Book Title: Avashyak Muktavali
Author(s): Mahimavijay
Publisher: Kantilal Raichandbhai Mehta Sanand

View full book text
Previous | Next

Page 7
________________ સંગ્રહ રાખવા એ સૌ માટે મુશ્કેલ ગણાય. જ્યારે આ પુસ્તકમાં ઘણાખરા હુંમેશ માટે ઉપયોગી બની શકે એવા વિષયને સુંદર સંગ્રહુ આવી જાય છે અને એ જ આ પુસ્તકની વિશિષ્ટતા છે. વળી આવા પુસ્તક તેના ખાસ ખપી આત્માઓને વિના મત્સ્યે આપવાનું અમાએ ઉચિત ધાયું છે પણ આમ અમે ત્યારે જ કરી શકીએ કે જ્યારે હમાને સમ્યજ્ઞાનની મહત્તા સમજનારા લક્ષ્મીનંદનાના ટેકા હાય, કારણ કે આજના જમાના માં વિનામૂલ્યથી અગર સસ્તા ભાવથી જે સાહિત્ય પ્રગટ કરવામાં આવે તે જનતામાં જ્ઞાનના ફેલાવેા બહુ જ સુગમતાથી થઇ શકે અને સૌ કાઇ તેના લાભ ઉઠાવી શકે, એ હેતુથી સસ્તુ સાહિત્ય પ્રગટ કરવાની યોજના અતિ આવકારદાયક છે. આ પુસ્તકના સંપાદક પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજે તેમાં જે સંગ્રહ કર્યો છે, તે અતિ ઉપયાગી હાઇ પ્રશંસાને પાત્ર છે. તેમણે આ કાર્ય માટે લીધેલા પરિશ્રમ અત્યંત સફળ છે. આ પુસ્તકને પ્રસિદ્ધ કરવા માટે સઘળી આર્થિક સહાય લીમડીના દાનવીર ધર્મપ્રેમી શેઠ છેોટાલાલ મણીલાલ ( લલીત બ્રધર્સ) તરફથી આપવામાં આવી છે. આ પુસ્તકની મહિમાસ'પન્ન સરલાયી પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજે સંવત ૨૦૧૧ના વૈ. સુ. ૬ના દીક્ષાપર્યાયના પચ્ચીશ વર્ષ પૂરા થતા હાઈ તેની ખુશાલી નિમિત્તે તેમના તરફથી સુંદર અને શ્રેષ્ઠ ભેટ ધરવામાં આવી છે. તેમણે આ પુસ્તકને પ્રસિદ્ધ કરી જ્ઞાનની અને ગુરુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 678