Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org યથી સુÀાભિત એવા મનામ’દ્વિરમાં વિરાજમાન થઈ રહે છે. તેના ઉપાસકાએ એ મહાદેવીની પૂજા કરવાને માટે મહાન પ્રયત્ન કરવા જોઈએ, જે ઉપાસકે એ મહાદેવીના દિવ્ય દર્શન કરવાની ઈચ્છા રાખતા હોય, તેમણે દૈતુ મહાન સૌદર્યાં સંપાદન કરવું જોઇએ. વિવેકરૂપ સદ્ભુતનથી અલંકૃત થવુ જોઈએ. અને વૈરાગ્યના સિક રંગ સાથે રંગાવુ જોઇએ. તે શિવાય એ મહાદેવીની શેાધ થઈ શકશે નહી, જો એ મહાદેવીની શેાધ કરવી હાય તેના પવિત્ર પ્રસાદ મેળવવા હાય, તા પ્રથમ મનની શુદ્ધિ કરી સન્માના અનુગામી બનવુ' જોઇએ. શાંતિના શાષકાએ તે નીચેના પદ્યો સા સ્મરણમાં રાખવા યોગ્ય છે. ** arasaa धनहीनजनो जघन्यः, केचिद्वदन्ति गुणहीनजनेा નયન્યઃ । विद्वान् वदत्य खिलशास्त्रविशेषविज्ञेो, यो नास्तिशांतिनिरतः स नरो जघन्यः " ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ કેટલાએક કહે છે કે, જે પુરૂષ નિન છે, તે જઘન્ય છે અને કેટલાએક કહે છે કે જે ગુણુ વગરના પુરૂષ છે, તે જધન્ય છે, પણ જે સર્વ પ્રકારના શાસ્ત્રોને જાણનાર વિદ્વાન કહે છે કે-જે પુરૂષ શાંતિ મેળવવામાં તત્પર નથી તે પુરૂષ જઘન્ય છે.” છે, " शांति कंथा लसत्कंठा मनःस्थाली मिलत्करः । ज्ञानामृतेन संतुष्टो भवेयं मोक्षभिक्षुकः ॥ (( શાંતિરૂપી કથાને કંઠ ઉપર રાખનારો મનરૂપી પાત્રને હાથમાં લેનારા અને જ્ઞાનરૂપી અમૃતવડે સંતુષ્ટ થનારો હું મેાક્ષના ભિક્ષુક થા. ” ભાડે આપવાનુ છે. સભાના મુખ્ય મકાન આત્મજીવનનુ આખુ ભાંય તળિયું, જે માટી ઓફિસ માટે યાગ્ય અને પૂરતું છે, તે ભાડે આપવાનુ છે તથા ખારને દરવાજે નળની બાજુમાં પુણ્યભુવનના પણ ખીજે અને ત્રીજે માળે આફ્રિસાને લાયક મા ભાડે આપવાની છે આ માટે મળે! સેક્રેટરી-જૈન આત્માનદ સુણા, ભાવનગર આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21