Book Title: Atmanand Prakash Pustak 042 Ank 08 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જાણુવા યાગ્ય વિવિધ ઉક્તિએ અહીં રહેવા લાગ્યા ને કમળની સુધીને દિનપ્રતિદિન પરિચય વધતાં, તે પેાતાના વિષારૂપ સ્થાનને ભૂલી ગયા. વ્યાજખી જ છે કે જેવા સંગ થાય તેવા જ રગ જામે. આ કાલ્પનિક દૃષ્ટાંતની ઘટના આ પ્રમાણે જાણવી. વિષ્ઠાના ભમરાના નાક જેવા સંસારી જીવાનુ મન જાણવું. કમળના ભમરા જેવા ગુરુમહારાજ તે કમળની સુગંધી જેવા ગુરુમહારાજના ઉપદેશ જાણવા. બાકીની ખીના સમજાય તેવી છે. ૧૯. પ્રભુદેવની વાણી તેાળવેલ નામની વનસ્પતીના જેવું કામ કરે છે. સંસારી જીવેા નાળીયા જેવા જાણવા. જેમ નાળીયાને સર્પ કરડે ત્યારે નેાળવેલને સૂંઘી તે ( નાળચા ) સર્પનું ઝેર ઉતારે, તેમ સ`સારી જીવેને ક્ષણે ક્ષણે વિવિધ ઉપાધિરૂપી સર્પ કરડી રહ્યા છે. પ્રભુદેવની વાણીરૂપી મેળવેલ સૂધીને એટલે સાંભળીને સાંસારી જીવે વિવિધ ઉપાધી સનું ઝેર ઉતારે છે. ૨૦. આત્મદૃષ્ટિ તરફ લક્ષ રાખી વિચાર કરતાં જણાય છે કે-પાપ કરવામાં બહાદુરી નથી પણ પાપથી બચવામાં છે. ૨૧. કરાડ રત્નાના દાન કરતાં પશુ માનવ જિંદગીના એક સમયની કીંમત વધી જાય; કારણ કે આપણે કાઇને કરડા રત્નો દઈએ તે પણ તેની તાકાત નથી કૈં ગયેલો સમય પાઠે લાવી દે, માટે જે ભવ્ય જીવ પેાતાના આયુષ્યને એક ક્ષણ પણ નકામેા એટલે ધર્મારાધન કર્યાં વગર ન જવા દે તે જ ખરા જીવ બુદ્ધિશાલી કહી શકાય. કહ્યું છે કે~~ 'स्वायुषः क्षणमपि प्रमादतो ये वृथा CL न गमयंति मेधसः " ॥ ૨૨. ઉત્તમ પુરુષ। ખીજાના જુદા થયેલા હૃદયને સમજાવીને એક કરે છે માટે તે સેાય જેવા કહેવાય. ને દુન પુરુષા એક બીજાના હ્રદયની એકતાના નાશ કરે છે તેથી તેએ કાતર જેવા કહે વાય છે; માટે દુનની સે।ખત તજીને સજ્જન પુરુષની સેાખત કરવી. ( ચાલુ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ જાણવા યાગ્ય ચિત્ વિવિધ ઉક્તિએ. સંગ્રા–શ્રી પુણ્યવિજયજી ( સવિજ્ઞપાક્ષિક ) મિત્રને કડવા સત્યે સરંભળાવવાની રીત— મિત્ર ! તું પત્થર સાથે માથુ પટકે છે. તારા અભિપ્રાયની કાઇ પરવા કરતું નથી. તારા મિત્રા તારાથી દૂર રહેવામાં મઝા માને છે. તું એટલા બધા ડાહ્યો છે કે તને કાઇ કંઇ કહી શકતું નથી, કાઇ તને કહેવા આવવાનું નથી, ક્રમ કે તેમ કરવામાં સાર નથી. ઊલટું તેમ કરવાથી તેની આપદા વધી જશે. પરિણામે તું જાણે છે, તેથી વધારે જાણી શકવાને નથી અને તું જે જાણે છે તે બહુ નવુ' છે. બીજાના વિચારો પર સીધા પ્રહાર નહિ કરતા સામાની મૂર્ખતા કે ખાટી વાત છે એમ નહિ બતાવતા જવાથ્ય વાળવાની રીત—અમુક સોગામાં તેને મત ખરા ગણાશે, પણ હાલના સંજોગામાં મને કેટલેક તફાવત જણાય છે વિગેરે, લેાકેાને તમારા વિચાર્તા બનાવવાના માર્ગો—લોકા સાથે વાત કરતી વખતે જે માત્રતમાં તમને મતભેદ હોય તે બાબતની શરૂઆતમાં ચર્ચા કરશે! નહીં, જે વિષયમાં તમે સંમત હૈ। તે વિષય પર ભાર મૂકીને ચર્ચાની શરૂઆત કરજો. બની શકે તે મક્કમતાથી કહેજો કે વસ્તુતઃ બન્નેના હેતુ એક જ છે, પણ એ હેતુ બર લાવવાની રીત બાબત મતભેદ છે. શરૂઆતથી સામા માણુસ હા હા કહેવા માંડે તેવી રીતે વાત કરો અને બને ત્યાં સુધી તેને ના કહેતા અટકાવજો. For Private And Personal Use Only કડવાશના અંત આવે, સારી લાગણી ઉત્પન્ન કરીને અને સામે માણસ તમારી વાત લક્ષપૂર્વક સાંભળવાને તૈયાર થાય એવું જાદુઈ વાકય—-હંમેશ વાતની શરૂઆત આ પ્રમાણે કરજો “ તમને જે જાતની લાગણી થાય છે તેમાં તમારીPage Navigation
1 ... 4 5 6 7 8 9