Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ..................................................................................................................................................................‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒ श्री परमात्मने नमः ॥ શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરના– ૪૭ મા વન— રિપોર્ટ ‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒........................ 呼你 Acharya Shri Kailassagarsuri Gyanmandir ---- ............ ................................................... આ સભાના આ ૪૭ મા વર્ષના રિપે, આવકજાવક, હિસાબ, તેની કાવાહી સાથે આપની સમક્ષ રજી કરતાં અમને હૂ થાય છે. આ સભા આજે ૪૮ મા વર્ષમાં પ્રવેશ કરે છે. ગુરુકૃપા, અને કાય વાઢકાની નિસ્વાર્થી સેવા-ગુરુભક્તિ, અને સત્ર સભ્યાની પૂર્ણ સહાનુભૂતિ, પ્રેમ અને વિશ્વાસ વગેરેથી દર વર્ષે વિશેષ વિશેષ પ્રગતિશીલ થતી જાય છે તેમાં પણ આપ સવ કાળા હેાવાથી સ માનવતા સભાસદોને આનંદ, ગારવ અને અભિમાન લેવા જેવું અને તે સ્વાભાવિક છે. For Private And Personal Use Only યુરોપીય મહાન વિગ્રહને લઇને દરેક વસ્તુની જેમ કાગળા, છાપકામ વગેરેના અસાધારણ ભાવા વધેલા હેાવાથી આ રિપે સક્ષિપ્તમાં પ્રગટ કરવા છતાં કાંઇ પણ કાવાહી રહી જવા દીધી નથી. સ્થાપના. ૧૯૫૨ ના દ્વિતીય જેઠ સુદ ૨ ના રાજ પ્રાતઃ સ્મરણીય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી પચીશમે દિવસે ગુરુભક્તિ અને સ્મરણ નિમિત્તે આ સભાનુ સ્થાપન કરવામાં આવ્યુ છે. ઉદ્દેશ—જૈન બધુએ અને હેંના ધર્મ સંબધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ઉપાયે। યેાજવા, ખને પ્રકારની કેળવણીની વૃદ્ધિને માટે યથાશક્તિ દરેક પ્રકારની સહાય કરવા, પૂર્વાચા' મહારાજકૃત પ્રાકૃત, સંસ્કૃત, અને ગુજરાતી ભાષામાં ઉચ્ચ કક્ષાના સાહિત્યનું પ્રકાશન અને બને તેટલી ઉદારતાથી તેના હેાળા પ્રચાર કરવા, વિવિધ સાહિત્યના ગ્રંથાને ડેાલ કરી ફ્રી લાઈબ્રેરી અને વાંચન પૂરૂ પાડવા સારૂં એક સુંદર પુસ્તકાલય કરવા, વિવિધ સાહિત્ય પ્રાચીન, અર્વાચીન હસ્ત લીખીત વગેરે પ્રતાના સંગ્રહ કરી એક ઉત્તમ જ્ઞાનમ ંદિર કરવા વગેરેથી દેવ, ગુરુભક્તિ, અને જૈન સાશનની સેવાના કાર્યો કરી સ્વપર આત્માશિત કરવાના છે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34