Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ગ ૪ સંસ્કૃત પ્ર. ૪૫૦) કિં. રૂ, ૧૩૭૬-૧ર-૦ વગ ૫ મે નિતિનેવેલ વિવિધ સાહિત્યના. ૩૩૫૧) ,, . ૪૮૮૬-૧૪-૦ વર્ગ ૬ ૭ ઇગ્રેજી ગ્રથો. ૨૦૪) રૂ. ૫૭૨–૧૨–૦ વર્ગ ૭મે માસિકની ફાઈલ વગેરે. , રૂા. ૨૧૭૧- ૬-૦ વર્ગ ૮ મો હિંદિ સાહિત્યના ગ્રંથે. ૩૦૭) રૂા. ૬૦૫-૧૪-૦ વર્ગ ૯ મો બાળવિભાગ સં. ૨૫૫) છે રૂ. ૧૧૦– ૦-૬ કુલ પ્રથે ૮૭૭૫ કુલ રૂા. ૧૫૯ર૦-૦૬ + પ્રતા ૧૭૨૩ લખેલી પ્રતોની કિંમત સુમારે રૂપિયા પચાસ હજાર ઉપરાંતની છે, તેની કિંમતનો સમાવેશ આમાં થતું નથી તે જુદી કિંમત સમજવી. સભાસદો, જેને બંધુઓ અને જૈનેતર ભાઇઓ લાઈબ્રેરી ( કી ) હોવાથી પુષ્કળ સંખ્યામાં લાભ લે છે. જેથી વર્ષ આખરે તુટફાટ, ઘસારા વગેરેથી સભાને ખર્ચ વિશેષ થાય છે, છતાં સાર્વજનિક વાંચનને હેળો લાભ આપવાની સભાની હાર્દિક ઈચ્છાથી પ્રથમ સ્થાન આ સભાની આ લાઈબ્રેરી ધરાવે છે. શ્રી આત્માનંદ પ્રકાશ માસિક–૪૧ વર્ષથી પ્રગટ કરવામાં આવે છે. વિદ્વાન મુનિ મહારાજ તથા જૈન બંધુઓના સરલ વિકતા ભરેલા લેખે આવતાં હોવાથી, તેની પ્રશંસા વધવા સાથે ગ્રાહકોની પણ વૃદ્ધિ થતી જાય છે. સખ્ત મોંધવારી હોવા છતાં તેના લવાજમમાં જેમ વધારો કર્યો નથી, તેમ સભાસદનું તે માટે ફંડ પણ કર્યું નથી. ભેટની બુકે પણ સુંદર ધારા ધોરણ પ્રમાણે આપવામાં આવે છે. જ્ઞાન મંદિરની યોજના–આ સભા પાસે હાલમાં હસ્ત લેખીત ૧૭૨૩ પ્રતેની સંખ્યા છે, તેમજ પ્રકાશન આગમોની પ્રત પણ જુદી છે, જેથી એક સુંદર જ્ઞાન મંદિર કરવા સભાના મકાનની પડખેનું મકાન તે માટે લીધેલ છે. તેને ફાયર પુર અને કળાની દષ્ટિએ તૈયાર કરવાનું છે. આત્મકલ્યાણના અર્થી કેઈપણ જૈન બંધુની આર્થિક સહાયની જરૂર છે. આ ઉત્તમ કાર્યમાં સહાય આપનારની નામના રહી જાય તેવું છે. સભા સાથે પત્ર વ્યવહાર કરવાથી તેની યોજના જણાવવામાં આવશે. સભાના મકાનને ત્રીજો માળ જે કે લેકચરહેલ તરીકે છે, તે કોઈ ગૃહસ્થ એક સારી રકમ આપે તેનું તે સાથે નામ જોડવાને સભાને ઈરાદે છે. સાહિત્ય પ્રકાશન અને હેળે પ્રચાર-સભાના શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા તથા શ્રી કાતિવિજયજી ઇતિહાસિક ગ્રંથમાળા, શ્રી આત્માનંદ શતાબ્ધિના વિવિધ સાહિત્યના પ્રાકૃત સંસ્કૃત ગ્રંથ અને ગુજરાતી ભાષાંતરના મળી કુલ ૧૮૨) ગ્રંથનું આ સભા તરફથી પ્રકાશન થયું છે. શ્રી સંધપતિ ચરિત્ર, શ્રી બૃહત કલ્પ છ ભાગ, શ્રી ત્રિષષ્ઠિલાકા પુરુષ ચરિત્ર, ક્યારત્ન કેષિ, પ્રાકૃત વ્યાકરણ દુઢિકા અને બીજા ગુજરાતી અનુવાદ છપાય છે. પ્રગટ થતાં, છપાતા તૈયાર થતાં ગ્રંથની જાહેર ખબરો શ્રી આત્માનંદ પ્રકાશમાં તે તે વખતે અપાય છે. અમારા સાહિત્ય પ્રકાશન-પ્રચાર માટે વિધાન મુનિ મહારાજાઓ અને જૈનેતર સાક્ષર અને સાહિત્યકાર, વિદેશીય દર્શન શાસ્ત્રના અભ્યાસીઓએ સભાની મુલાકાત લઈ તપાસી આનંદ સાથે પ્રશંસા કરેલ છે, તે તે હકીકતો પ્રગટ કરવામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34