Book Title: Atmanand Prakash Pustak 041 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org R મેનેજીંગ કમિટી ૬ હાદ્દેદારા તથા ૧૦ સભાસદે તથા એક કૅા-ઓપ્ટ મેમ્બર મળી કુલ ૧૭ ની છે. લાઇબ્રેરી વર્ગ ૯ માં કુલ પુસ્તકા ૮૫૮૦ રૂા. ૧૫૪૩૪) ના છે અને પ્રતા ૧૭૨૩ આશરે કિંમત પચાસ હજારની ગણાય. તે તમામનું લિસ્ટ છપાઈ આવતા વર્ષમાં બહુાર પડશે. પ્રકાશના ક્યા કયા ખાતાદ્વારા કેવી પદ્ધતિથી થાય છે તે અગાઉના રિપોર્ટમાં છે. તા. ૬-૨-૪૨ ના રાજ મળી. તા. ૩૦-૭-૪૨ ના રાજ મળી. ભેટ જ્ઞાનભંડારા, મુનિમહારાજો, પ્રાશ્ચિમાય વિદ્વાના, જાહેર લાઇબ્રેરીઓ તથા સંસ્થાઓને મળી અત્યાર સુધીમાં રૂ।. ૨૧૮૪૨) ના પુસ્તકા ભેટ અપાયા છે અને લાઇક્ મેમ્બરને ભેટ તે ઉપરાંત અપાય છે. તે રકમ જુદી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષાના ગ્રંથા તથા સંસ્કૃત, માગધી ભાષાના ગ્રંથા અત્યાર સુધીમાં પ્રગટ થયા છે. બૃહત્કલ્પ સૂત્ર ભાગ ૬ ટ્ટો તથા કથારનકાશ તથા પ્રાકૃત વ્યાકરણ ઢૂંઢિકા તથા ત્રિવૃષ્ટિશલાકા પુરુષચરિત્રના બાકીના પર્વા તૈયાર થાય છે. ગુજરાતી ભાષામાં આદિનાથ પ્રભુ ચરિત્ર બહુ સુંદર બહાર પડી ગયું છે અને સતીચરિત્ર છપાય છે. પોષ સુદ ૩, માહ સુદ ૧૨, વહીવટી કામેાને નિણૅય થયા હતા. જનરલ મીટિંગ સંવત ૧૯૯૭ નું સરવૈયું પસાર થયુ. પ્રાતઃસ્મરણીય પ્રવ`ક શ્રી કાન્તિવિજયજી મહારાજના સ્વ”વાસની દિલગીરીને ઠરાવ થયા. તા. ૧૨-૯--૪૨ ના રાજ મળી. પ્રવ`કજી મહારાજના સ્મરણાર્થે આત્મકાન્તિ કેળવણી ક્રૂડ શરુ કર્યુ. મેનેજીંગ કમિટી પ્રથમ જે વંદે ૩૦, શ્રાવણ સુદ ૪ ચાર વખત મળી હતી. આભાર સર્વે સહાયકાને આભાર માનવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30