Book Title: Atmanand Prakash Pustak 036 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ હિંસા નું મ દ લ ન ઉભું કરો લે શ્રી નાગકુમાર મકાતી જગતભરમાં પ્રત્યેક દિવસે જે હિંસા થઈ રહી છે તેની જે પૂરેપૂરી વિગતો રજૂ કરવામાં આવે તે આપણે ઘડીભર સ્તબ્ધ બની જઈએ બીજી બધી હિંસા બાજુએ મૂકીએ તો પણ મનુષ્યના આહારાર્થે થતી હિંસાનું પ્રમાણ નાનુંસૂનું નથી. દુનિયાની પ્રજાને નેવું ટકા વર્ગ માંસાહારી છે, અને તેનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. આ કારણે દરેક અહિંસાવાદીની ફરજ છે કે જેમ બને તેમ હિંસા ઓછી થાય તેવા સઘળા શક્ય પ્રયત્ન કરવા, પરંતુ આ પ્રયત્ન કઈ જાતના હોવા ઘટે તે જ માત્ર વિચારવાને પ્રશ્ન છે, સામાન્ય રીતે પયુષણ જેવા દિવસોમાં જાળ નહિ નાખવા અને માછલાં નહિ પકડવા માછીઓને કે બકરાં નહિ કાપવા કસાઈઓને મનમાન્યા પૈસા આપવામાં આવે છે. આડે દહાડે કસાઈઓના હાથમાંથી બકરાં-ઘેટાં છોડાવવા પણ મહીં માગી કીંમત આપવામાં આવે છે. આ જાતના પ્રયત્નોની પાછળ જે દયાભાવના અને અહિંસાની ધગશ રહેલી હોય છે તે પ્રશંસાપાત્ર છે. પરંતુ જીવદયા પાળવાને આ માર્ગ એગ્ય અને સંગીન છે કે કેમ તે પ્રશ્ન વિચારવા જેવો છે. ઉપરછલી દ્રષ્ટિથી જોતાં આ પદ્ધતિથી તાત્કાલિક જીવ બચાવવાને આપણને સંતોષ થાય છે. પરંતુ વસ્તુતઃ જે હેતુથી આપણે આ કાર્યમાં પ્રવૃત્ત થઈએ છીએ તે હેતુ સંધાને હોય એમ લાગતું નથી. માંસાહારીઓ એક સ્થળેથી નહિ તો બીજે સ્થળેથી પિતાને તો ખોરાક મેળાં લે છે. અગર એક દિવસે બંધ રહેલે વેપાર બીજા દિવસે બેવડી ઘરાકી ખેંચી લાવે છે. આથી કસાઈઓને બેવડા તડાકે પડે છે. તેમને હર હંમેશ રળતા અફા ઉપ ત જીવદયા નિમિત્તે મળતાં નાહ વધારાના નફા તરીકે પડી રહે . તેને મન ના એક જાતનો સોદો છે-અને વગર મહેનતે આવકમાં વધારો કરના સેદે છે. આ રીતે મળેલાં નાણાને ઉપગ દારૂ પીવામાં અને નવિન પશુઓ બી માં થાય છે બારીકાઈથી જોઈએ તે સાથે જરા પણ જીવહિંસા ઓછી થતી હશે કે કેમ તે રદ છે. ઊલટું વહિંસા ન કરવા માટે દામ મળે છે એમ તેની ખાત્રી ક. - ૨ તા . કઢાવવા તેઓ વધારે જીવહિંસા કરે છે. - જીવહિં ! અટકાવવાનો આ માર્ગ, મારે મને, જરાપણ ઉત્તેજનને પાત્ર નથી. હિંસા અટકાવવા માટે અમુક જાત માનસિક પરિવર્તનની જરૂર છે. હિંસા વસ્તુ ખરાબ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33