________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
શ્રી આત્માનંદ પ્રકાશ. ચાયું ગયું નથી, પરંતુ તેને વાસે કાયમને માટે આપણને મળેલો છે. કાર્યને કીમત નથી, પરન્તુ કાર્યની પાછળ રહેલી ભાવનાની કીંમત છે.
દુનિયા એ અનુભવની પ્રાપ્તિ માટેની શાળા છે. તે કંઈ ગોખણપટ્ટી કરવાની માત્ર નિશાળ નથી. તે શાળામાં રમતને મુખ્ય સ્થાન છે. રમવાનાં રમકડાં સાદા નથી, અર્થ વગરના નથી. રમકડાં જ શિક્ષણ આપી રહ્યા છે. બહુ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ માણસને શાંતિ મળતી નથી, પરંતુ જ્ઞાનને અમલમાં મૂકવાથી જ શાંતિ મળે છે એક યુવાન માણસને જ્ઞાનને બહુ શેખ હતો, વાંચનનો શોખીન હતે. માં પુસ્તકાલયમાં જઈ અનેક થોથાં વીંખવાની તેને ટેવ હતી. તે પ્રમાણે તે જ્ઞાન વધારતો હતો. વખત વહેતાં તે વાંચતાં કંટાળે. તેને નાસીપાસ થઈ, અનેક જન્મ સુધી પોતે વાંચવાંચ કરે તો પણ પુસ્તકોને પાર ન હતું. આખરે ને સમજે કે માત્ર વાંચવાંચ કરવામાં સાર્થકતા રહેતી નથી. માત્ર ચોપડી વાંચવાથી શાંતિ વળવાની નથી, પણ ઉપગમાં આવે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. ખરી બાબત તો એ છે કે જીવનમાં સત્યનો રંગ આવજોઈએ, ધ્યાનની છાપ જોઈએ, સેવાને નાદ ગાજ જોઈએ, ભક્તિની ઘંટા વાગવી જોઈએ. ( અપૂર્ણ
લે–શિષ્ય
૫ શ્રી વનરાયનમ: | श्रीमद्विजयानन्दाष्टक।
हो विजय विजयानन्द सूरि महर्षि विद्या-धामकी,
करिए श्रवण चरितावली सुखसिन्धु मात्माराम की ! उपदेश को जिसके श्रवण कर नर गुणों से भर गये,
दुस्तर भवोदधि को सहज में, पतित जन भी तर गये॥१।। थे अमित ग्रंथों के विधाता धाम थे उपकार के,
निर्लोभ थे निष्काम थे, थे जलधि सद्व्यवहार के । संस्थायें स्थापित हैं हुई जिनके करों अगणित यहां,
विद्यालयों के सहित ग्रंथालय हुए संस्थित यहां ॥२॥ था रूप प्रति अभिराम निर्जित काम जिनका तेजमय,
शुभ लक्षणान्वित, विश्व में दायक महाभय को अभय ।
For Private And Personal Use Only