Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. જૈન સાહિત્ય પરત્વે તે વખતે જોવામાં આવેલી અન્યની અકળામળ, અસહિષ્ણુતા વગેરે જેવાં ગુજરાતી સાહિત્ય કે તેને ઈતિહાસ કોઈપણ સાહિત્યને અતડા રાખવા જતાં કે પ્રેમ નહીં દાખવતાં શી રીતે સાહિત્યકારો પૂર્ણ કરી શકશે તે અમે સમજી શકતા નથી. જૈન સાહિત્યરસિકેનો સાહિત્યના અંગ તરીકે પોતાનું સ્થાન માંગવાને હક હોવાથી તેનું સ્થાન કેવું છે ? ક્યાં છે? તે બતાવવા અને જાણવાની જરૂર છતાં જેન સાહિત્ય પ્રત્યે બેદરકારી બતાવવામાં આવે તે ખરેખર શોચનીય છે, એમ ધારીને જ વળી પ્રમુખશ્રીએ પોતાના ભાષણમાં કહ્યું છે કે વર્તમાન સાહિત્યમાં જેન સાહિ અને ઘણે અન્યાય થયે છે;” તટસ્થ સાહિત્યકાર એમ કહીં શકે તે બનવાજોગ છે. સિવાય જૈન સાહિત્ય સંબધીના પ્રમુખશ્રીના ભાષણમાં આવેલી હકીકત ખાસ જાણવા જેવી છે. બીજા દિવસની બેઠકમાં કેટલાક ઠરાવે ૨૦નું થયા હતાં જેમાં બીજે ઠરાવ અગત્યને હતું, તે એ હતો કે બીજી પરિષદ મળે ત્યાં સુધી આ પર બદમાં મંજુર થયેલા ઠરાવને અમલ થવા, તેમજ પરિષદનું કામ ચાલુ રાખવા અને પ્રસિદ્ધ હેતુઓ સફળ કરવા બનતા પ્રયત્ન કરી મેમ્બરો વધારવાની સત્તા સાથે નીચેના ગૃહસ્થોની કમીટી નીમવી અને તેમણે આવતી પરિપમાં આગલા વર્ષને કામકાજને રીપિટ રજુ કરે. કમીટીના ગૃહસ્થોના નામ નીચે પ્રમાણે છે. જીવણચંદ સાકરચંદ ઝવેરી, શ્રી ચુનીલાલ ગુલાબચંદ દાળીઆ, શા ભાઈચર્ચે છોટુભાઈ, શ્રી મુળચંદ કરસનદાસ કાપડીઆ, શ્રી રતનચંદ ખીમચંદ કાપડીયા, શેઠ ફકીરચંદ નગીનચંદ, અને શેઠ દલીચંદ વીરચંદ ( સુરત, ) શેઠ જીવણભાઈ કપુરચંદ (વીંઝ,) શેઠ મુળચદ આશારામ અને શા. વર્ધમાન સ્વરૂપચંદ (અમદાવાદ) મણીલાલ મેહનલાલ પાદરાકર પાદરા, શેઠ અંબાલાલ ચતુરભાઈ પેટલાદ, શેઠ મોહનલાલ દલીચંદ દેશાઈ મુંબઈ, શેઠ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી અને શેઠ કુંવરજી આણંદજી (ભાવનગર) શેઠ મણીલાલ ખુશાલચંદ પાલણપુર, પં. લાલચંદ ભગવાનદાસ વડોદરા, શ્રી જગજીવનદાસ કોત્તમચંદ પાટણ, અને શા. વેણચંદ સુરચંદ મહેસાણા. - તે પછી બીજા ઠરાવો ઉપર વિવેચન થયા હતાં. ત્રીજા દિવસની બેઠકમાં કેટલાક ઠરાવ ઉપર જુદા જુદા વક્તાઓના વિવેચન થયા હતાં. ત્યારબાદ ૨. બ. કમળાશંકર ત્રિવેદીનું મનનીય ભાષણ તે વખતે થયું હતું. છેલ્લા દિવસની બેઠકમાં પસંદ કરાયેલા નિબંધેનું વાંચન થયું હતું, પછી (આભાર પ્રદર્શન) જુદા જુદા આભાર માનવામાં આવ્યા હતાં આ જૈન સાહિત્ય પરિષદુ મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ તથા મહારાજ શ્રી માણેકમુનિશ્રીના ઉપદેશથી ભરવાનું સુરત જેનસંઘે સ્વીકાર્યું હતું. આવનાર બંધુઓના સત્કાર અને પરિષદની વ્યવસ્થા સુરતના જૈન સંઘ તરફથી સારી રીતે થઈ હતી. જેથી તેઓશ્રીના શેઠ નેમચંદ નાથાભાઈ કે જે બંધને ત્યાં લગ્ન પ્રસંગે એક આવા જૈનેના આવકારદાયક કાર્યો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30