Book Title: Atmanand Prakash Pustak 009 Ank 12 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૨૨ www.kobatirth.org આત્માન, પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શન કરી ગુરૂવ્રુ≠ના સહુ કરાશ વારશે, સૂરિશ વિજયાનંઢને પરિવાર વિજય વધારશે. નિયમ ઘડી નિયમી મની તે શુદ્ધ ધમ વધારશે, શ્રી વીરજિનની ધર્મ કીર્ત્તિ જગતમાંહિ પ્રસારશે; અજ્ઞાન જળમાં બુડતાને જ્ઞાન આપી તારશે, સુરિશ વિજયાનઢના પરિવાર વિજય વધારશે. વ્રતરત્ન પચ મહાવ્રતાના ખીજ નિર્મળ રાપશે, ચારિત્રના ચળકાટ તેથી પૂર્ણ રીતે આપશે; સ્પર્ધા, વિરોધ કુસપ આદિ દોષ સઘળા વારશે, સરિશ વિજયાનંદ્યના પરિવાર વિજય વધારશે. અતિ ભવ્ય ભારતવ માં મુનિધર્મ પૂર્ણ જમાવશે, શુરૂનામને ગોરવ વધારી જગત્માંહિ ગજાવશે; આનંદ આત્મારામ થઇ સહુ ચિત્તમાંહિ ધારશે, સુરિશ વિજયાનંદના પરિવાર વિજય વધારશે. શ્રી કમળવિજયાચાય વાણી સર્વ મુનિએ પાલશે, પ્રેમે કરી પરિપૂર્ણ થઇ સૂરિરાજ પગલે ચાલશે; ગુરૂના અનાદર જે કરે તે સર્વ નરભવ હારશે, સૂરિશ વિજયાનંદના પરિવાર વિજય વધારશે. 3 પ શ્રી શાસનદેવીનો હાર. 66 यदा यदाते धर्मे जायते हि भावना । तदा तदा मुदं धत्ते परां शासन देवता " ।। १ ॥ For Private And Personal Use Only “ જ્યારે જ્યારે આર્હુત ધર્મની અંદર પ્રભાવના થાય છે, ત્યારે ત્યારે શ્રી શાસનદેવતા ઉત્કૃષ્ટ હુ ને ધારણ કરે છે. ” ૧ ગયા જ્યેષ્ઠ માસની કૃષ્ણ યેાદશીના દિવસ આર્હુત ધર્મના ચારિત્ર માર્ગના ઉદયના હૅતે,તે મહામાંગલ્ય દિવસનુ' પ્રભાત મુની ધર્માંનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 71