________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨૨
www.kobatirth.org
આત્માન, પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન કરી ગુરૂવ્રુ≠ના સહુ કરાશ વારશે, સૂરિશ વિજયાનંઢને પરિવાર વિજય વધારશે. નિયમ ઘડી નિયમી મની તે શુદ્ધ ધમ વધારશે, શ્રી વીરજિનની ધર્મ કીર્ત્તિ જગતમાંહિ પ્રસારશે; અજ્ઞાન જળમાં બુડતાને જ્ઞાન આપી તારશે, સુરિશ વિજયાનઢના પરિવાર વિજય વધારશે. વ્રતરત્ન પચ મહાવ્રતાના ખીજ નિર્મળ રાપશે, ચારિત્રના ચળકાટ તેથી પૂર્ણ રીતે આપશે;
સ્પર્ધા, વિરોધ કુસપ આદિ દોષ સઘળા વારશે, સરિશ વિજયાનંદ્યના પરિવાર વિજય વધારશે. અતિ ભવ્ય ભારતવ માં મુનિધર્મ પૂર્ણ જમાવશે, શુરૂનામને ગોરવ વધારી જગત્માંહિ ગજાવશે; આનંદ આત્મારામ થઇ સહુ ચિત્તમાંહિ ધારશે, સુરિશ વિજયાનંદના પરિવાર વિજય વધારશે. શ્રી કમળવિજયાચાય વાણી સર્વ મુનિએ પાલશે, પ્રેમે કરી પરિપૂર્ણ થઇ સૂરિરાજ પગલે ચાલશે; ગુરૂના અનાદર જે કરે તે સર્વ નરભવ હારશે, સૂરિશ વિજયાનંદના પરિવાર વિજય વધારશે.
3
પ
શ્રી શાસનદેવીનો હાર.
66
यदा यदाते धर्मे जायते हि भावना । तदा तदा मुदं धत्ते परां शासन देवता " ।। १ ॥
For Private And Personal Use Only
“ જ્યારે જ્યારે આર્હુત ધર્મની અંદર પ્રભાવના થાય છે, ત્યારે ત્યારે શ્રી શાસનદેવતા ઉત્કૃષ્ટ હુ ને ધારણ કરે છે. ”
૧
ગયા જ્યેષ્ઠ માસની કૃષ્ણ યેાદશીના દિવસ આર્હુત ધર્મના ચારિત્ર માર્ગના ઉદયના હૅતે,તે મહામાંગલ્ય દિવસનુ' પ્રભાત મુની ધર્માંના