Book Title: Atmanand Prakash Pustak 009 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્ર.કાશ RRRANARAQ અફ ૧૨ મ. NRARAARAR-AARAL પુસ્તક ૯ મું. કડ 46 Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ સ ́વત્ ૧૯૬૮ અષાડ, Gee૭૭૭૭૭ ગુસ્તુતિ. ॥ यामृत धारानिः सिक्तोऽधर्म पादपः विवर्द्ध ते ते जीयासु विजयानंद सूरयः " ॥ १ ॥ “ જેમની વાણીરૂપ અમૃતની ધારાએથી સિંચન થયેલે જૈનધર્મ રૂપી વૃક્ષ અતિશય વૃદ્ધિ પામે છે, તે શ્રી વિજયાનંદસૂરિ મહારાજ જય પામે. ” ૧ વડાદરા નગરમાં થયેલા સાધુ સમીલનનુ વિજયગીત. હરિગીત. જયવડત શ્રી જિનધના જયકાર જગમાં ગાજશે, શ્રી વીર શાસનના વિશેષે વિજયવાજાં વાગશે; જે ચળકતુ· ચારિત્ર તેને સ મુનિએ ધારશે, સૂરિશ વિજયાનંઢને પરિવાર વિજય વધારશે. ગુજરાતની ગાજી રહી શુભ રાજધાની રંગમાં, આવી મળ્યા આનંદથી અનગાર સાથ ઉમ`ગમાં; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 71