________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
આત્માનંદ પ્ર.કાશ
RRRANARAQ
અફ ૧૨ મ.
NRARAARAR-AARAL
પુસ્તક ૯ મું.
કડ
46
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સ ́વત્ ૧૯૬૮ અષાડ, Gee૭૭૭૭૭
ગુસ્તુતિ.
॥
यामृत धारानिः सिक्तोऽधर्म पादपः विवर्द्ध ते ते जीयासु विजयानंद सूरयः " ॥ १ ॥ “ જેમની વાણીરૂપ અમૃતની ધારાએથી સિંચન થયેલે જૈનધર્મ રૂપી વૃક્ષ અતિશય વૃદ્ધિ પામે છે, તે શ્રી વિજયાનંદસૂરિ મહારાજ જય પામે. ” ૧
વડાદરા નગરમાં થયેલા સાધુ સમીલનનુ વિજયગીત. હરિગીત.
જયવડત શ્રી જિનધના જયકાર જગમાં ગાજશે, શ્રી વીર શાસનના વિશેષે વિજયવાજાં વાગશે; જે ચળકતુ· ચારિત્ર તેને સ મુનિએ ધારશે, સૂરિશ વિજયાનંઢને પરિવાર વિજય વધારશે. ગુજરાતની ગાજી રહી શુભ રાજધાની રંગમાં, આવી મળ્યા આનંદથી અનગાર સાથ ઉમ`ગમાં;
For Private And Personal Use Only