________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીના હદગાર,
૩૨૩
ઉદયનું મંગળમય પ્રભાત હતું. ગુર્જર ભૂમિની રાજધાની વડેદરાનગર મુનિમાહાત્માઓનામંડળથી મંડિત થઈ રહી હતી.આચાર્યાવર્તમાંઆહંત ધર્મના મહાન પ્રભાવને પ્રવત્તાવનાર અને શુદ્ધ ચારિત્રના મહા માર્ગને દર્શાવનાર એક સ્વર્ગવાસી મહાત્માગુરૂને પરિવાર ગુર્જર દેશની રાજધાનીમાં જૈન ધર્મની જય ગર્જના કરતે હતે. સ્થાનિક અને પરસ્થાનિક શ્રાવક ભકતએ પવિત્રગુરૂમંડળના દર્શન કરવાને અને તેમની અમૃતમય ઉપદેશ વાણી સાંભળવાને એકત્ર થયા હતા. સ્વર્ગવાસી શ્રી મદ્વિજયા નંદસૂરિશ્વરના પ્રધાન શિષ્યવર્ય આચાર્યશ્રી કમળવિજયજી મહા રાજના મુખકમળમાંથી પ્રસાર થવાના નિર્મલનિયમની શ્રેણી શ્રવણકરવાને ચતુર્વિધ સંઘ અતિ ઉત્સાહથી સંમિલિત થયે હતે.મહાત્મા મુનિએની સમયાનુસાર પ્રગતિનું વિલોકન કરવાને ઉમંગથી આવેલા લોકોના મુખકમળ ઉપર હર્ષના અંકુરે પુરી રહ્યાં હતાં.
આ સમયે સાધુ સંમેલનના સુંદર સ્થાન ઉપર એક મહાદેવી દિવ્ય તેજને ધારણ કરતાં પ્રગટ થયાં તે સુંદર મૂર્તિને હસ્તકમળમાં વિજયના શુભ ચિન્હો રહેલાં હતાં. તેમના એક હાથમાં ગગન ચુંબી દિવ્ય દંડ રહેલું હતું. તે દંડ ઉપર શ્રી વિજયાનંદ સૂરિના પરિવારના વિજયને દર્શાવનારી એક વિજય પતાકા ફરકતી હતી. આ પતાકાની અંદર સુવર્ણાક્ષરેથી નીચેનું પદ્ય લખવામાં આવ્યું હતું.
" विजयानंद सूरीणां महाविजय कारिणाम् ।
परिवारो विजयतां सच्चारित्रध्वदर्शकः" ॥१॥
જૈન ધર્મના મહાન વિજયને કરનારા શ્રી મદ્વિજયાનંદસૂરિને શુદ્ધ ચારિત્રના માર્ગને દર્શાવનારે પરિવાર વિજય પામે.”
પિતાના દિવ્ય તેજથી આસપાસના પ્રદેશને પ્રકાશિત કરતા તે મહાદેવી આનંદથી નૃત્ય કરતાં હતાં, તેવામાં એક દિવ્ય તેજને ધારણ કરનારે એક વૃદ્ધ પુરૂષ તેમની દષ્ટિએ પડશે. તે વૃદ્ધ પુરૂષની આકૃતિ જરાથી જીર્ણ થયેલી હતી. તેની દષ્ટિ મંદ પડેલી હતી, તેથી તે આ મહા દેવીને જોઈ શક્યા નહિ. તેને ત્યાંથી પ્રસાર થતો જોઈ મહા દેવીએ મધુર ધ્વનિથી તેને બેલા. તે ધ્વનિ સાંભળતાંજ તે વૃદ્ધ
For Private And Personal Use Only