________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
આત્માનંદ પ્રકારી,
**
તપાસીનેજોવા લાગ્યા. એટલે મહાદેવીની દિવ્યમૂર્તિ તેના જોવામાં આવી. તત્કાળ મહાદેવીને તેણે આળખી લીધાં અને અતિ આનંદથી તેણે મહાદેવીને નમસ્કાર કર્યો. જ્ઞાનને ધારણ કરનારા મહા દેવીએ પણ એ વૃદ્ધના સ્વરૂપને એળખી લીધું.... શરીરે ક પતા, હાથ માં યષ્ઠિકા રાખીને ચાલતા અને દૃષ્ટિની મદ્યતાને પામેલા તે વૃદ્ધને જોઇ મહાદેવીના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ આવી. પણ તેની ભાવી ઉન્નતિ જાણી પ્રસન્ન થયેલા મહેશ્વરીએ તેને આ પ્રમાણે કહ્યું, “ અરે તરૂણ્યુ, ક્યાં જાઓ છે ? એ કેાઈ જાતની હરક્ત ન ડાય તે મને જણાવશો. ” મહાદેવીના મુખમાંથી તરૂણ એ શબ્દ સાંભળતાંજ તે વૃદ્ધ આશ્ચર્ય પામીને એલ્યે. “ ધર્મીમાતા, આપ ગાંભીર્યના સાગર છે, છતાં મારા જેવા વૃદ્ધની કેમ મશ્કરી કરે છે. ? હું... આવા વૃદ્ધ થઇ ગયા છું. તેને તરૂણ કહીને ખેલાવે, એ મારૂ માઢુ ઉપ હાસ્યજ કહેવાય. આપ મહાવીર પ્રભુના શાસનના મહાદેવી છે. આપના મુખમાંથી નિરર્થક શબ્દ ન નીકળવા જેઈએ, ” શાસનદેવી હાસ્ય કરીને મેલ્યાં–“ ભદ્ર, ચારિત્ર ધર્મ, મારા મુખમાંથી કઢ પણ નિરર્થક શબ્દ નીકળતા નથી. આ સમયે તમને હું એક તરૂણ રૂપેજ જોઉ છું. કદિ દ્રવ્યથી વૃદ્ધ દેખાએ છે, પણ ભાવથી તમે તરૂણ મનતા જાએ છે. ઘેાડા સમયમાં તમે દ્રશ્ય અને ભાવ તેથી તારૂણ્યને પ્રાપ્ત કરશે. ”
શાસનદેવીના મુખમાંથી આ શબ્દો સાંભળતાંજ તે વૃદ્ધના મુખ ઉપર આનની રેખા પ્રસરી ગઇ અને તે ઉમ’ગથી મેલી ઉઠયા. “ મહેશ્વરી, આપના મુખમાં શર્કરા હો. હું અત્યારે વૃદ્ધ પણામાં બહુ દુઃખી થાઉ છું, અનેક જાતની વિંડ'બનાએ મારી ઉપર પડયા કરે છે. જ્યારે હું પૂર્વ કાળની મારી સ્થિતિનું સ્મરણ કરૂં' છું ત્યારે મારા મનમાં ભારે ખેદ થાય છે. ભગવાન વીર પ્રભુ અને તેમના પરિવારે મને ચિરસ્થાયી યાવન આપ્યું હતું. તે પછીના સમયમાં મારામાં વૃદ્ધાવસ્થાના દેખાવ થયા, તેવામાં પજાખ દેશના એક પ્રભાવિક મહાત્માએ મને પા યુવાન બનાવી દીધા હતા, તે
For Private And Personal Use Only