Book Title: Atmanand Prakash Pustak 009 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મની પ્રગતિ માટે ભરાયેલુ સ્તુત્ય પગલું, ૩૩૯ રા અને ધની લાગણીવાળા અને ન્યાયષ્ટિથી નારાઆને અપરિમિત હર્ષ પ્રાપ્ત થયા સિવાય રહેશે નહીં. જેનેમાટે મુંબઈ સમાચાર, સાંજવમાન, જૈન, શીયારુવિજય, હિંદવિજય, પ્ર જામ, હિંજૈિન વિગેરે પેપરાએ લખેલ લીડીંગ આરટીકલેાથી જોઈ શકાય તેવું છે, તેમાંથી કેટલાક અભિપ્રાયે Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ આ અકમાં પાછળ આપવામાં આવ્યા છે. ભલે કદાચ કાઇ આ ઉત્તમ કાર્ય ની ગણના નહીં કરે, પણ સામાન્ય સમજવાળા અને દીર્ઘ ષ્ટિ પુરૂષો આ સમેલનને, તેમાં થયેલ કાયાને,તેમના સ`પ એકવતા અને આજ્ઞાકારીપણાને વખાણ્યા સિવાય રહેશે નહિ; અમે તા આગળ વધીને એટલે સુધી કહીએ છીએ કે ક્દાચ આવા ઉત્તમ કાર્ય નું અનુકરણ આજે નહીં તે ભવિષ્યમાં પણ પેાતાની, પેાતાની સમાજસમુદાય કે ધર્મની ઉન્નતિ ઈચ્છનારી વ્યક્તિએ મંતા હાલ સમજીને, કે પછી ભવિતવ્યતાને યેાગે કે ભવિષ્યમાં જમાનાને માન આપીને પણ ઉક્ત કાર્યનું આ રીતે કે બીજી રીતે અનુકરણ કર્યા સિવાય રહેશે નહિ હુંવે આપણે આ સંમેલનમાં થયેલ કાર્યના સંબંધમાં કાંઇ કહીએ. પ્રથમ આ સમેલન મેળવવાના હેતુ વિદ્વદ્રરત્ન મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે ઘણીજ વિદ્વતા ભરેલી વાણીથી કહી ખતાન્યા હતા. જે ખાસ વાંચવા લાયક છે. ( જે આ અંકમાં પાછળ આપવામાં આવેલ છે.) આચાર્ય શ્રી કમળવિજ્યજી મહારાજે પેાતાના વિદ્વતા ભા ભાષણમાં ટીકા કરતાં જણાવ્યું” કે “ જ્યારે તમામ મુનિઓનુ` સંમેલ મળવું અશકય લાગે છે. ત્યારે એકજ સમુદાયનું સ ંમેલન ભરવામાં આવ્યુ છે. આપણું એટલે સાધુઓનું કર્તવ્ય જૈન ધર્મના તત્ત્વાના અહેાળા ફેલાવે જેમ અને તેમ કરી શ્રી મહાવીર સ્વામીએ દુનિયાના આત્મીક ઉદ્ધારનાં જે સાધના બતાવ્યાં છે, તે લેાકાને સમજાવવાનુ છે. આ જમાના ખંડન મંડન યા સખ્ત ભાષાના ઉપયોગ કરવાના નથી, પરંતુ ખરા તત્ત્વા સમજાવવાનેછે. ને આપણામાં શકિત હાય તે જૈનેત્તર લેાકામાં આપણા અહેાળા તત્ત્વના ફેલાવા આપણે કરી શકીએ, તેને માટે જંગ્રેજી કેળવણીની પણ આપણે જરૂર છે, તે તે તરફ પણ તમે ધ્યાન આપશે. વિગેર શબ્દો જૈન ધર્મ دو For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71