Book Title: Atmanand Prakash Pustak 009 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ આત્માનંદ પ્રકાશ, (સીપરનું ચોમાસુ) ૧ મુનિ મહારાજ શ્રી હેમવિજ્યજી. સુકામ. સીપોર તાબે ખેરાળુ પિસ્ટવડનગર શ્રાવક ઉપાશ્રય. (વાઘપુરતુ ચોમાસુ) ૧ મુનિ મહારાજ શ્રી લબ્ધિવિજ્યજી ૧ મુનિ શ્રી રત્નવિજયજી (પત્ર વ્યવહારનું ઠેકાણું.) મુકામ. વાઘપુર તાલુકે પ્રાંતીજ છલે અમદાવાદ કે. શા. પંજીરામ લીલાચંદ મુનિ મહારાજ શ્રી લબ્દિવિજયજી. : : વડોદરા સંમેલન માટે ન્યૂસપેપરના અભિપ્રાયો --— on વડોદરા ખાતે મળેલું શ્રી આત્મારામજી મહારાજના ચેલાઓનું સાધુ સંમેલન અને તેને પ્રયાસ ફળીભુત કરવા અર્થે સકળ જૈન સંઘે તેના કાર્યવાહકોને આપવું ઘટતું ઉત્તેજન િહ » જૈન કેમનાં આ સુભાગ્ય ગણાશે કે પિતાના સાધુ અને ધર્મ ગુરૂવર્ગ માટે તે ભારે પુજ્યભાવ ધરાવે છે, છતાં તેઓએ પોતે પોતાના સુધારા માટે આગળ પડવા અને હાલ જમાનાને અનુસરતી રીતે પિતાની હાલત સુધારવા માટે વિચાર ચલાવવાને ઢીલ કરી નથી. તેમનો આખો સાધુ વર્ગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71