Book Title: Ashtavakra Gita
Author(s): 
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 135
________________ અધ્યાય ૧૩ મા. .૧૩૧ પરંતુ મુક્ત પુરુષની બુદ્ધિ તા સર્વદ્યા નિષ્કામ અને નિરાલંખ આશ્રય રહિત થઈનેજ રહે છે. ટીકા. જેમને આત્માને સાક્ષાત્કાર થયેલા નથી એવા મુમુક્ષુએની બુદ્ધિ સાંસારિક વિષયનું અવલંબન કર્યા કરે છે, પરંતુ જે મુક્ત પુરુષા નિષ્કામ છે તે તેા કાઇ વિષયનું અવલંબન કર્યા વગરજ બુદ્ધિને સર્વદા આત્મામાં સ્થિર રાખી રહે છે. विषयद्वीपिनो वीक्ष्य चकिताः शरणार्थिनः । विशन्ति झटिति क्रोडन्निरोधै काम्यसिद्धये ॥ ८ ॥ અર્થ. વિષય રૂપી હાથીને જોઈ શરણુ લેવા ઇચ્છતા પુરુષા નિરોધ અને એકાગ્રતાની સિદ્ધિને માટે ઝટ લઇને પર્વતની ગુઢ્ઢામાં ભરાઈ જાય છે; પરંતુઃ—— निर्वासनं हरिं दृष्ट्वा तूष्णीं विषयदन्तिनः । पलायन्ते न शक्तास्ते सेवन्ते कृतचाटवः ॥ ९ ॥ અર્થ. વાસના રહિત પુરુષ રૂપી સિંહને જોઈ વિષય રૂપી હાથીઓ અશક્ત ખની મૈાન ધરી નાસી જાય છે. જ્યારે પ્રિયવાદી સંસારી જના વાસના રહિત પુરુષને જોઈ તેની સેવા કરવા લાગે છે. વી વેગળાજ છે. न मुक्तिकारिकान्धते निःशंको युक्तमानसः । पश्यनश्रृण्वन् स्पृशनजिघ्रनश्नन्नास्ते यथासुखम् ॥१०॥ અર્થ. શંકા રહિત અને નિશ્ચલ મનવાળા પુરુષા મુક્તિ કારિકાઓ–ચાગની ક્રિયાઓને આગ્રહથી ધારણ કરતા નથી, પરંતુ શ્વેતા, સાંભળતા, સ્પર્શ કરતા, સંધ... ને ખાતા—અ· અંત સંસારના વ્યવસાયેા કરતા પણ યથા સુરત રહે છે.

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161