Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 96
________________ પ્રભુ ધૂપ ઘટા અનુસરીયે રે ઓ મન માન્યા મોહનજી પ્રભુ નહિ કોઇ તમારી તોલે રે ઓ મન માન્યા મોહનજી પ્રભુ અંતે છે શરણ તમારું રે ઓ મન માન્યા મોહનજી દ્રવ્ય દીપ સુવિવેકથી કરતાં દુ:ખ હોય ફોક ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકાલોક || શુધ્ધ અખંડ અક્ષત ગ્રહિ નંદાવર્ત વિશાલ પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકલ જંજાલ II, અક્ષત પૂજા કરતા થકાં સદ્દ કરૂં અવતાર | ફળ માગું પ્રભુ આગળ તાર તાર મુજ તાર || સંસારિક ફળ માગીને રઝળ્યો બહુ સંસાર | અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષળ સાર || ચિંહુ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ ! પંચમ ગતિ વિણ જીવને સુખ નહિં બિહુ કાળ || દર્શન જ્ઞાન ચારિત્રના આરાધનથી સાર | સિધ્ધ શીલાની ઉપરે હો મુજ વાસ શ્રી કાર || નૈવેદ્યપૂજા અણાહારી પદ મેં કર્યા વિગ્રહ ગઇ અનંત I દૂર કરી તે દીજીએ અણાહારી શિવ સંત || ન કરી નૈવેધ પૂજના ન ધરી ગુરૂની શીખ | લેશે પરભવે અશાતા ઘર ઘર માંગશે ભીખ || ફળપૂજા ઇન્દ્રાદિક પૂજા ભણી ફ્લ લાવે ધરી રાગ | પુરૂષોત્તમ પૂજા કરી માંગે શિવળ ત્યાગ II દૂધના પ્રક્ષાલ વખતે મેરૂ શિખર નવરાવે હો સુરપતિ મેરૂ શિખર નવરાવે | જન્મકાળ જિનવરજીકો જાણી પંચ રૂપ કરી આવે ||૧| રત્ન પ્રમુખ અડ જાતિના કળશા ઔષધિ ચૂરણ મિલાવે ! ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી સ્નાત્ર કરી ગુણ ગાવે ||રા Page 96 of 97

Loading...

Page Navigation
1 ... 94 95 96 97