Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________ એણીપરે જિન પ્રતિમાકો નવણ કરી બોધિ બીજ માનું ભાવે | અનુક્રમે ગુણરત્નાકર સી જિન ઉત્તમ પદ પાવે ||3I. ૐ હ્રીં શ્રીં પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રી મતે જિનેન્દ્રાય-જલં-ચંદન પુષ્પ ધૂપ-દીપકં-અક્ષતં-નૈવેદ્ય-ફ્લે-યજામહે સ્વાહા ||. નવઅંગી પૂજાના દુહા જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ! બહષભ ચરણ અંગુઠડે દાયક ભવજલ અંત III જાનુબળે કાઉસ્સગ રહ્યા વિચર્યા દેશ વિદેશT ખડા ખડા કેવલ રહ્યું પૂજો જાનું નરેશ ||રા લોકાંતિક વચને કરી વરસ્યા વરસી દાન ! કર કાંડે પ્રભુપૂજના પૂજો ભવિ બહુમાન ll3II. માન ગયું દોય અંશથી દેખી વીર્ય અનંત | ભુજબળે ભવજલ તર્યા પૂજો ખંધ મહંત llll. સિધ્ધ શિલા ગુણ ઉજળી લોકાંતે ભગવંત ! વસીયા તેણે કરણ ભવી શિર શિખા પૂર્જત આપી તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવન જન સેવંત | ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ તિલક જયવંત IIII સોળ પ્રહાર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુલ ! મધુર ધ્વનિ સુરનર સુણે તેણે ગળે તિલક અમૂલ IIછા હૃદય કમળ ઉપશમ બળે બાળ્યા રાગ અને દોષ | હિમદહે વનખંડને હૃદય તિલક સંતોષ ll8II રત્નત્રયી ગુણ ઉજળી સકલ સુગુણ વિશ્રામ | નાભિ કમળની પૂજના કરતાં અવિચલ ધામ ll9ll (1) અંગુઠે, (2) ઢીંચણે, (3) કાંડે, (4) ખભે, (5) મસ્તકશિખા, (6) કપાળે, (7) કંઠે, (8) હૃદયે, (9) નાભિ. ઉપદેશક નવ તત્વનાં તેણે નવ અંગ જિણંદ | પૂજો બહુવિધ રાગશું કહે શુભવીર મુણિંદ | સમાપ્ત Page 97 of 97.

Page Navigation
1 ... 95 96 97