Book Title: Arya Jambuswami
Author(s): Bapulal K Sadhani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી-વીરખાલ' : આય જખૂસ્વામી ૧૯૩ ગૃહેાદ્યાનમાં ગયેલી સમુદ્રશ્રી પાછળ આવતી સાત સખીઓને નીરખી રહી. યૌવનની ઉષા ઊગતાં ખીલી રહેલાં પુષ્પાથી સખીઓના અંતસ્તલને સ્પ`વા એ મથી રહી. જાણે એક જ માતાની પુત્રીએ હાય તેમ સર્વે સાથે બેસી ગઈ. કાણુ પહેલુ એલે એ જ સૌનાં મનને પ્રશ્ન થઈ પડયો. સૌથી નાનેરી જયશ્રી આછું હાસ્ય કરતી અને સૌની લાગણીને વાચા આપતી ખેલી : “ બહેનો, શું ગડમથલમાં પડી ગઈ છે. આજે ? સૌનાં અંતર ખાલી નાંખેા. આપણે શુ વિચારવાનું છે આજે ? ” “ એલ જયશ્રી ! એલ ! આજ તે તું જ આપણાં હૈયાંની વાત ખેલી દે! સૌથી નાનેરી તું ! તું સૌથી પ્રિય છે અમને!” શરમ ને સ`કાચથી જયશ્રી નીચે જોઈ ગઈ. એના ગૌર વદન ઉપર રતાશ ઊપસી આવી. “ તને કાંઈ શંકા છે, જયશ્રી ?” કનકશ્રીએ મેાં ઊ ંચું કરતાં કહ્યું . ** આપણા સભ્યમાં શ'કા કરવાના અપરાધ હું નહીં કરું. મને સકોચ થાય છે કનક ! પણ વડીલેા સમક્ષ તે તમારે જ પ્રતિઘાષ કરવા પડશે.” “ જયશ્રી ! ત્યાં હું અંતરના ખેલ સભળાવીશ. અહીં તું આપણાં અંતરનાં કપાટ ખેાલી દે!” સમુદ્રા બેલી. 66 આપણે શું નવું કહેવાનુ છે, સમુદ્રા ? વ્યાપારી પિતાએના વ્યાપારખેલ એક હાય, એમ શ્રેષ્ઠીપુત્રીએના ગળામાં ફૂલહાર તા માત્ર જ બૂકુમારને જ હાય! ભાગ કે યોગમાં આપણે બધી સખીએ જ બ્રૂકુમારની સાથે જ રહેવાની; એના પગલાંમાં જ આપણાં પગલાં પડવાનાં ! '' જયશ્રી ભાવદ્રેકમાં ઉન્મત્ત ખની ગઈ. એની આંખમાં તેજકણીએ ઝગતી હતી. “ સાચું મહેની ! સાચું! આપણે સખીએ ત્યાં હાઈશુ, જ્યાં જ બૂકુમાર !” જયશ્રીના હાથમાં સમુદ્રાએ પેાતાના હાથ મૂકી દીધેા——જાણે એણે વચનપાલનના કાલ આપ્યા. સર્વ સખીએ પ્રસન્નતા અનુભવી રહી. વડીલેાને જે વાત પહાડ સમી ભાર-એજવાળી લાગતી હતી, એને આ ઊગતી કુમારિકાએ ફૂલ જેવી હળવી માની રહી! * માતા ધારિણી જ બૂ કુમારને લઈ ધીરે પગલે ત્યાં આવી પહેાંચ્યાં. જ બૂકુમારના નમેલા મસ્તકમાં વડીલો પ્રત્યે વિનય હતેા, પગમાં સ્વસ્થતા હતી, ભાવવાહી ચહેરા ઉપર નિશ્ચળતાનાં તેજ ઝળહળતાં હતાં. જ બૂકુમારે વડીલો પાસે બેઠક લીધી, તે જ પળે સમુદ્રશ્રી, પ્રશાન્ત તેજમૂર્તિ એશી સાત સખીએ સાથે આવીને, પેાતાને સ્થાને ગેાઠવાઈ ગઈ. ઘેાડી વાર ત્યાં મૌન પ્રસરી રહ્યું. “ જ ભ્રૂકુમાર !.....” કુબેરદત્ત શ્રેષ્ઠીના ગળામાંથી મુશ્કેલીથી નીકળતા અવાજને અટકાવવા હંમદીવડીશે। હાથ ઊંચા કરતી સમુદ્રશ્રી ઊભી થઈ ગઈ; સાથે જ સાતે સખી ઊભી થઈ ને અંજિલ જોડી રહી. વિહ્વળ શ્રેષ્ઠીસમુદાયમાં સ્વસ્થતાથી એપતી સમુદ્રા આદ્ર સ્વરે ખાલી : “ વડીલો ! અમે આઠે સખીએના હૃદયમેલ આપ સાંભળી લો, પછી આપને જે નિણૅય લેવા હાય તે સુખેથી લેશે.” ኪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7